________________
અજ્ઞાની કોણ? છે--જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતે જાણતો નથી. હું કયાંથી આવ્યા ?, હું કયાં જઈશ, હું જમે ત્યારે શું લાગે? અને મરીશ ત્યારે શું લઈ જઈશ? હું કોણ? અને મારું વાસ્તવિક ધન શું? આ છ પ્રશ્નનના પરમાર્થને સમજ્યા વગરના સઘળા જીને લગભગ અજ્ઞાની જણાવે છે. અજ્ઞાનીપણાના એકરારને આ અપૂર્વ દસ્તાવેજ છે.
વિશેષમાં ગણધર ભગવંતના ચારિત્ર તરફ નજર કરતાં અજ્ઞાની અવસ્થાને કબૂલ કરનારા તે ગણધર ભગવંતે જેમ શંકાના ઉછેદન સાથે અજ્ઞાનીપણાને તિલાંજલી દઈ શ્રદ્ધાપૂર્વકની સમજની ઉત્પતિ–સ્થિતિ-વૃદ્ધિ અને શ્રદ્ધાપૂર્વકના ફલરૂપ પ્રવ્રજ્યા અને ગણધર પદવી પામ્યા. તેવી જ રીતે તે ગણધર પદવિભૂષિત થયેલા ગણધર ભગવંતે પચાસ પચાસ વર્ષો સુધી સર્વજ્ઞાપણુને ફેકે રાખનારા, મમત્વપૂર્વક માન્યતાને વલગી રહેનારા, જગતભરના વાદીઓને સર્વજ્ઞ મનાવનારા અને વાદમાં હરાવનારાઓએ પણ ભગવંત મહાવીરના સમાગમમાં પિતાની પચાસ વર્ષની માન્યતાને સવશે છેડી એ પણ આજના વર્તમાનકાલીન ચતુર્વિધ સંઘને આ પ્રસંગ બોધપાકરૂપે બોધ લેવા ભલામણ કરે છે.
આચાર્ય કે ઉપાધ્યાય, સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાઓએ ગણધર ભગવંતન કથિત જીવનમાંથી એ શીખવું જરૂરી છે કે જે ગણધર ભગવંતેએ
૧ જુઓ, આચારાંગ સૂત્ર પ્રથમ અધ્યયન, પ્રથમ દ્વિતીય તૃતીય સૂત્ર અને તે સૂત્રોનું વિવરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com