________________
સ્પર્શન, પાલન અને અનુપાલનના પ્રસગા
અનુભવાનું સ્પન થયા જ કરે છે. અંતર્મુહૂત પ્રમાણ સુધી જે આત્માને આવુ સ્પન થયું હોય તે આત્માને ત્યારપછી અર્ધ પુદ્ગલપરાવત થી અધિક સમય સુધી આ સંસારમાં પરિભ્રમણ કરવાનું બાકી રહેતુ નથી અર્થાત્ વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવતા સુધીના સમયમાં તે તે જીવ મુક્તિપદને પામ્યા વિના રહી શકતા જ નથી.
७३
સ્પર્શન, પાલન અને અનુપાલનના પ્રસગાદેવાધિદેવ–વીતરાગ, શાસન-સંચાલક ગુરુવર્ય અને વીતરાગપ્રણીત ધર્મ એ ત્રણ તત્ત્વને પેાતાના તારક તરીકે અને તે સિવાયના જગતભરના સર્વ પદાર્થોને ડુબાડનાર તરીકે સ્વીકારવારૂપ પ્રતીતિપૂર્વકની તાત્ત્વિક રુચિ અને તાત્ત્વિક સ્પન પછી પણ માર્ગોમાં કારમી કઠિનતાએ અને મહાન્ મુશ્કેલીઓ પણ ઉભેલી હાય છે. ભગવાન્ મહાવીરના જીવને નયસારના ભવમાં તત્ત્વત્રયીની રુચિ અને સ્પન થયાં હતાં. તે સમ્યકત્વ સ્પન ક્ષાયકભાવના નદ્ઘિ હાવાથી મિરરચના ભવમાં ભગવાન મહાવીરને દીક્ષા અવસરે રુચિ અને સ્પર્શીન હાવા છતાં પાલન અવસરે વિહાË વિ' ઇત્યાદિ મેલીને જીતેલી બાજી હારી જવાથી સંસારમાં ઘણું રખડવું પડ્યું. પ્રતીતિપૂર્વકની રુચિ અને સ્પર્શન થયા પછી સંસારના પરિભ્રમણુકાળનુ નિયમન થાય છે એ વાત સાચી છે, છતાં જાગતાની પાડી અને ઉંઘતાના પાડા' એ કહેવતને રિતાર્થ થવાના પ્રસંગ પાલન અવસરે ખડા થાય છે.
(
"
વહેપારીને ગ્રાહકની ખુદમાસી અને નાણાની ભીડ નડતી ન હાય તા નફા પ્રાપ્ત કરીને ઘરભેગા કરવામાં તેને વિલંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com