________________
પ્રતિતિ પાલનથી વૃદ્ધિ પામતી રુચિ. વંદન કરું, સેવન કરું, તેમનું ધ્યાન ધરું, ગુરુવાણુનું શ્રવણ કરું, વ્રત–પચ્ચખાણ કરું, આવાં આવાં અનેકવિધ રુચિકર તરંગ હદયાબ્ધિમાં અનેકશ: ઉછળે છે. આત્મસત્તાના અલોકિક અનુભવમાં તત્ત્વત્રયીના અનેકાનેક અનુષ્ઠાન કરવાની રુચિ જાગૃત છે. જિનેશ્વરપ્રણીત નિગ્રંથ પ્રવચન, પ્રવચન નના સંસ્થાપકે, પ્રવચનના સંચાલકો અને પ્રવચનના પ્રાણુભૂત તત્વોની સેવના સિવાયને પસાર થતે માનવજીવનને કાળ નિરર્થક-ફોગટ છે એટલું જ નહિ પણું અનર્થક અને જાલીમ જુલમગાર છે. અર્થાત, અર્થ અને કામની ઉપાસનામાં જતે સમય આત્માને અને આત્માના પરિણામને સર્વથા ઘાતક છે. આવા રુચિ પદમાં પ્રવેશેલા આત્માઓને કોઈ પૂછે કે-ધમિક કહેવાતા ધર્મદાસને શું રુચે છે ? તે જવાબ મળશે કે ધર્મદાસભાઈને તે ધર્મ જ ચે છે, તે સિવાય બધું અરુચિકર લાગે છે.
પ્રતીતિપૂર્વક ધર્મનું સેવન જેમ જેમ થતું જાય છે તેમ તેમ રુચિ વિશેષત: વધતી જાય છે. રુચિ શબ્દ પ્રિય જણાતી વસ્તુના સંબંધમાં વપરાય છે. આ વાતને શબ્દાવતાર કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસનના કારક પ્રકરણમાં સક્રિકૃધ્યર્થએ સૂત્રમાં સ્પષ્ટ જણાવે છે. આથી આત્માએ એ સૂત્રનું પરિશીલન કરવું જરૂરી છે “ રો િળ મ ! રૂમેવ નિયું gri ” આ નિર્ગથ પ્રવચન મને રુચે છે, અર્થાત આ પ્રવચન સિવાય જગતનું કઈ દર્શન મારી રુચિને વિષય થતું નથી. વિશેષમાં તે નિગ્રંથ પ્રવચનની નીતિ-રીતિ અને નિયમ બંધારણ એવાં સુંદર છે કે જેમ જેમ તેના સહવાસમાં આવું છું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com