________________
શ્રીવર્ધમાન તપે મહાભ્ય. જર જમીન કે જેરૂ એ ત્રણમાંને જ એકાદ (જજ) કારણ હાથમાં આવશે. જર-જમીનના બને જકારમાં અર્થ અને જેરૂના જકારમાં કામની વાસના આવીને ઊભી રહે છે.
ઉપર જણાવેલા મહાઅનર્થના કારણભૂત અર્થ. અને કામના સાધનની પ્રાપ્તિ જે ધર્મ કરાવતું હોય તો તેવા ધર્મને તે નવ ગજ દૂરથી જ નમસ્કાર કરે જોઈએ, કારણ કે આ જીવે પિતાના હિતને માટે ધર્મ કર્યો. ધર્મથી અર્થ અને કામના ભરપૂર સાધનની પ્રાપ્તિ થઈ. અને તે અર્થ કામને ઉપભેગ કરવાથી નરકાદિ દુર્ગતિમાં આ જીવને જવું પડ્યું. તાત્પર્ય એ નિકળ્યું કે-ધર્મનું આરાધન કરીને છેવટે જીવ દુર્ગતિનું ભાજન થયે. આવા પ્રશ્નો કરનારા જે દીર્ધદષ્ટિથી સ્વયં વિચાર કરે તે ખરૂં રહસ્ય સમજી શકે એમ છે, છતાં તેઓ પોતાની વિચારશક્તિને તકલીફ આપ્યા વિના એકદમ આવી શંકાઓમાં સપડાઈ જાય છે તેઓને માટે આ રહસ્યનું કંઈક ફેટન કરવું અત્ર આવશ્યક છે.
જેની આંખમાં કમળ થયે હેય તે માણસ જેમ ધેાળી વસ્તુને પણ પીળી જ દેખે છે, તેમ આ શંકાકારની બાબતમાં પણ બન્યું છે. ચક્રવતીની સંપત્તિને પામેલા ભરત મહારાજા કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા અને સંભૂમ તથા બ્રહાદત્ત નરકમાં ગયા, આ બે પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે સંપત્તિ પામવાથી જ સુગતિ કે દુર્ગતિ મળતી નથી પરંતુ સંપત્તિ પામીને તેના ત્યાગભાવ તથા મમત્વભાવ ઉપર સુગતિ-દુર્ગતિને આધાર છે. આ બાબતમાં
શ્રી સ્થાનાંગ સૂત્રના બીજા ઠાણામાં “ટો કાળા મરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com