________________
શ્રીવમાન તા મહાત્મ્ય
ધની ફળપ્રાપ્તિમાં સાવધાન રહેવાની સલાહ
પૂર્વભવમાં ધર્મનું આરાધન કરતાં નિયાણું બાંધીને થયેલા વાસુદેવા, ચક્રવર્તી અને રાજાધિરાજો સાઇ જાય છે તેનું મુખ્ય કારણ વિનાશી પદાર્થો ઉપરની તેમની મમતા છે, નિયાણા વગર કેવળ ત્યાગ–વૃત્તિથી કરેલી ધર્મ આરાધનાથી પ્રાપ્ત થયેલી ચક્રવતી' વિગેરેની સપદાએ તે તે ભવમાં કેવળજ્ઞાન અને મેાક્ષની પ્રાપ્તિને પણ રોકી શકતી નથી. એક ક્ષણભરની સમતાથી કેવળજ્ઞાન અને મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને 'િદગીભરની સમતા ભવેાલવ માર ખવરાવે છે છતાં આ જીવ જાગતા નથી તે જ મહદાશ્ચર્ય છે !!! આ ઉપરથી જીવને ધર્મસાધન કરતી વખતે વિનાશી પદાર્થોની અભિલાષાનુ' ઉત્પન્ન થવું એ જ ફસાવાનુ એટલે માર ખાવાનું મુખ્ય કારણ છે. મેાહનગારી મમતાથી છૂટવાના સફળ પ્રયત્ન કરો.
તા
આ ઉપરથી એ નિર્ણય થયા કે-ઉપયાગ કરતાં આવડે તા તુમડું જેમ તારનાર ગણાય છે છતાં તે જ તુમડું ઉપયાગ કરતાં નહિ આવડે તેા ડુખાડનાર પણ ગણાય છે તેમ ધર્મોના સાધનમાં પણ સમજવાનુ છે. ધર્મનું અવલંબન કરીને તે આ શાસનમાં કેટલાએ જીવા પૂર્વે -શ્રી ઋષભદેવાદિ તીથંકરાના તીર્થમાં–કલ્યાણ કરી ગયા છે, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી આદિ વિહરમાનાના સાંનિધ્યમાં કલ્યાણ કરે છે અને ભવિષ્યમાં શ્રી પદ્મનાભાદિ તીર્થંકરાના તી માં કલ્યાણ કરશે એ નિર્વિવાદ સત્ય સ્વીકાર્ય છે અને રહેશે.
ધર્મએ આંબાના વૃક્ષ જેવા છે. આંખે વાળ્યા પછી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com