________________
શ્રદ્ધાનું સ્વરૂપ કેવુ... ?
ઉપાસના કરવી તે પૂર્વના અનુસ્મૃત પ્રકરણાના પરમાર્થ છે.
७७
આ
જીવને પરમપદની પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી આ જીવની વાસ્તવિક ઉપાસના પરિપૂર્ણ થઇ નથી એ સમજવાની જરૂર છે. પરમપદની પ્રાપ્તિ માટે શંકાસમાધાનપૂર્વક ધર્મનું સ્વરૂપ અને ધર્મનું ફળ સમજી ગયા. આત્મામાં ધર્મના આવિર્ભાવ થયા છે ? આવેલા ધર્મ ટકયા છે ? ટકેલા ધર્મ વચ્ચેા છે ? વૃદ્ધિ પામતા ધર્મ ફળ મેળવવા ભાગ્યશાળી થયેા છે? એ બધા પ્રસંગેાને સમજવા સાર્ ચારે ભાવનાઓને રિશીલનપૂર્વક ભાવી ગયા. ચાર ભાવનારૂપ થર્મોમેટરથી ધી આત્માઓના ધર્મની વાસ્તવિક યેાગ્યતા મપાય છે. તાવની ડીગ્રીનું માપ જેમ થમાંમેટરથી મપાય છે તેમ ધર્મી આત્માઓના ધનુ માપ આ ચાર ભાવનાઓથી માપી શકાય છે. એ જ વાતને શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલા ધબિંદુના ત્રીજા Àાક ‘વનનાદ્ય’ ના ઉત્તરાર્ધથી આપણે વિચારી ગયા છીએ.
ભાવના સાથે અનુપમ શ્રદ્ધા અને સમજના સુંદર સંચેગના સુમેળ કેવા હોય છે તે પણુ સમજી ગયા. ચારે ભાવનાએનું હાર્દિક સ્વરૂપ સમજ્યા પછી તે ભાવનાઓના સદુપયેગ કરી આત્મા કઈ રીતિએ આગળ વધે છે અને દુરુપયોગ કરી કઇ રીતિએ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે તે પણ વિચારી ગયા. સમજણુ વગરના સદ્વૈનમાં અને સમજણપૂર્વકના સદ્નઈનમાં શ્રદ્ધાના સુંદર ખીજની ખીલવણી કેવી હાય છે ? તે શિક્ષણ શિખી ગયા. શ્રદ્ધા એટલે સમ્યકત્વ માનનારાઓને અનુપમ શ્રદ્ધાનું સ્વરૂપ કેવું છે ? અને તે સ્વરૂપની પ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com