________________
૭૮
શ્રીદ્ધમાન તપ મહામ્ય. માટે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શન, પાલન અને અનુપાલન સંજ્ઞક વિભાગને ઉત્તરોત્તર લાભદાયીપણે સમજવાની જરૂરી. યાતે શી શી છે ? તે પ્રશ્નોત્તરપૂર્વક સમજી ગયા છતાં પૂર્વાર્ધના પૂરા પરમાર્થને સમજવાની જરૂર છે.
કયું પૂર્વાર્ધ? કયા લેકનું પૂર્વાર્ધ ? તેનો કર્તા કેણ, વિગેરે પ્રશ્નો તેને જ ઉભવે કે જેનું હૃદય આ ગ્રંથમાં આવી ગયેલા ધર્મનું સાચું સ્વરૂપ ” નામવાળા પ્રકરણના પિયૂષથી પાવન થયું ન હોય. તે પ્રકરણમાં આવેલા એ લેકનું પૂર્વાર્ધ આ પ્રમાણે છે –
'वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् ।' આપણે હવે એ પૂર્વાર્ધના પરમાર્થને પામવાનો પ્રયાસ પ્રારંભીએ, કારણ કે તે જ લોકના–
“મૈશ્રાહિમાવસંશુદ્ધ તર્મ તિ શ્રીચંતે '
એ પ્રમાણેના ઉત્તરાર્થના ઊંડાણમાં રહેલા અર્થમૈરવને તે અવકી ગયા અર્થાત મૈિત્રી આદિ ભાવનાથી ભાવિત થયેલ અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે. અનુષ્ઠાનને અનુસરેલા મથ્યાદિ વિશેષણને શંકા-સમાધાનપૂર્વક વિસ્તારથી વિચારી ગયા. હવે આપણે “સર્વજ્ઞકથિત અવિરુદ્ધ વચનને અનુસરતું અનુષ્ઠાન તે ધર્મ ” એ પદોના અર્થ–રહસ્યને સમજવાને પ્રયત્ન કરીએ.
પૂર્વાર્ધમાં આવેલા અનુષ્ઠાનના વિશેષાણેને તે પૂર્વે સમજી ગયેલા હોવાથી તે વિષયના પિષ્ટપેષણને છેડી દઈને ફક્ત સર્વજ્ઞકથિત અનુષ્ઠાન એટલે શું ?, અને એને જ ધર્મ કેમ કરો , એ ધર્મમય અનુકાનમાં કયા કયા પદાર્થોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com