________________
શ્રીવર્ધમાન તપ મહાભ્ય. ગમતમુખ પુત્ર પરાયા ઘરની સ્ત્રી પાછલ સ્ત્રીમુખ બનીને ઘે થાય છે. વલી વેપારમાં પડ્યો. અને ધાર્યા પ્રમાણે કમાણીમાં કુદકે ભુસકે આગલ વધે એટલે વેપાર-માલ-વેપારી અને નફામાં મુંઝાઈ જાય છે. વાત કરવાની પણ ફુરસદ મલે નહિ એવા ભાઈસાહેબના રંગઢંગ થાય છે. પરણેલે પુત્ર સ્ત્રી પાસે કલાકોના કલાકો બેસતે હતું તેને રાત્રિના સુવાના ટાઈમે કલાકની ફુરસદ મલતી નથી. આ બધા પ્રસંગમાં બાલ્યકાલમાં માની લીધેલા કિંમતી પદાર્થો મૂકીને યુવાવસ્થામાં માની લીધેલાં કિંમતી પદાર્થો પકડ્યા. જીવનભરના પ્રસંગને તપાસવામાં આવે તો વાચકને નિર્ણય થશે કે મનગમતી કિંમત માનીને પકડેલી ચીજો સેંકડો વખત મૂકી અને લીધી. વધુ કિંમત માનેલી ચીજને પકડતે ને મૂકતે ગયે, છતાં હજુ સુધી નિર્ણય થયે નથી કે જગતમાં કિંમતી ચીજ કઈ છે? ધર્મની વાસ્તવિક કિંમતની હરીફાઈમાં એક ચીજ પણ આવી શકી નથી. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ મૃગતૃષ્ણારૂપી આશા, મનેરશે અને વિકપ પાછલઅમૂલ્ય કિંમતરૂ૫ માની લીધેલી એક જ પાછલ ગાંડો ગંતર બનેલે મનુષ્ય બીજી જ પળે બીજા પદાર્થ પાછલ ઘેલે થાય છે.
અર્થકામના અભિલાષીઓને ભેગવિલાસ અને ભોગવિલાસના સાધને સવજ્ઞશાસ્ત્રોના હિસા કેડીની કિંમતના હોવા છતાં તે નિર્માલ્ય-નાશવંત પદાર્થોની નવનવીન કિંમત ભાસમાન થાય છે એ જ માનવ જીવનની બરબાદી છે અર્થાત પદાર્થની પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com