________________
પ્રતિતિની પરીક્ષા. વાસ્તવિક કિંમતપૂર્વકની પ્રતિતિ નથી. તેવી જ રીતે “દેવાથી મલે” આ કહેવતને લક્ષ્યમાં રાખી નેન મોનાનોતિ” એ સૂત્રની વ્યાખ્યા પુસ્તકમાંથી વાંચી સાંભળી ને ભેગવિલાસમાં આસકત છ દાનને ધંધે સ્વીકારે છે. દાનધર્મની વાસ્તવિક વ્યાખ્યા સમજ્યા જ વગર ભેગ ભેગવવાની અને ભાગવિલાસના સાધને મેલવવાની તાલાવેલી. માં દાનને વેપાર કરનાર દાનને જુગાર ખેલે છે. એક બાજુ દાન દે છે અને બીજી બાજુ દીધેલા દાનને પૂરે લાભ મેળવવાની તાલાવેલી જમાવે છે. એક બાજુ મલ્યું એટલે દાન ફલ્યું એમ સમજે છે, પરંતુ સર્વજ્ઞ શાસનના હિસાબે દાન-ધર્મને મર્મ શું છે તે સમજી શકતું નથી, અને સમજાવવા પ્રયત્ન કરનારની સામે આંખે કાઢે છે તેમજ ચેડાં કરે છે. દાન-ધર્મના પારમાર્થિક તત્વ મમત્વત્યાગાદિ સમજવાને બદલે ઊલટી મોટી મુંઝવણમાં પડીને ધર્મથી, ધર્મગુરથી અને ધર્મના સામાન્ય સિદ્ધાંતથી દૂર રહે છે. આવી જ રીતે શિયલ-તપને સેવન કરનારા તે તે ધર્મના પારમાર્થિક તત્વને સમજતાં નથી તેથી ધર્મની, ધર્મના અનુષ્ઠાનની અને ધર્મના સાધનની વાસ્તવિક કિંમત કરવાના અભાવમાં કોડેની કિંમતવાલી ચીજના બદલામાં કાણી કેડીના માલની ખરીદી કરે છે. ધર્મની વાસ્તવિક પ્રતિતિના અભાવમાં “વેલીના પહેરણ” જેવી દશા ધર્મના દરેક કાર્યમાં આ આત્માની થાય છે. સંસારમાં ભેગવિલાસના સાધન નહતાં ત્યારે જે વ્યક્તિ પ્રતિક્રમણ-સામાયક-વ્યાખ્યાન
શ્રવણ-પર્વતિથિએ શિયલ-દર્શન-વંદન-પૂજન-પિસહ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com