________________
પર
શ્રીવ માન તા મહાત્મ્ય
નહિ પણ શકાના છેદ કરી શ્રદ્ધાપૂર્વકના સમજદાર જ્ઞાની બનીને ત્યાગી બન્યા. પાંચસાના પરિવાર સાથે દીક્ષિત થયેલા અગીઆર અંગના પાડી જમાલી જ્ઞાની છતાં એક જ શંકાના પ્રાદુર્ભાવમાં અજ્ઞાની બન્યા. અગીયાર અગભૂત પદાર્થનું જ્ઞાનહાવા છતાં એક પદાર્થની અશ્રદ્ધામાં જ્ઞાની અજ્ઞાની બને છે આ સિદ્ધાન્તે જૈન શાસનની મહત્તા વધારી છે તેથી જ શ્રદ્ધાપૂર્વકની સમજમાં સમ્યગ્ જ્ઞાનની ઉત્પત્તિ છે, સમ્યગ્ જ્ઞાનના ટકાવ છે, સમ્યગ્ જ્ઞાનની વૃદ્ધિ છે, અને સમ્યગ્ જ્ઞાનનું અંતિમ ફુલ મે.ક્ષ છે એટલુ જ નહિ પણ સર્વજ્ઞને જીતવા આવેલા જીતાઈને પ્રત્રજ્યા ગ્રહણ કરી ગણુધરા અને છે. શંકાને નિમૂ લ કરી સમ્યકત્વના સ્પ`નમાં પૂર્વની અણુસમજમાંથી સાચી સમજની પ્રાપ્તિ કરી સાચા સમજદાર અને છે. સાચી સમજના ટકાવ સાથે અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે. શ્રદ્દાપૂર્વક સમજની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને લના દર્શનીય અનુપમ દેખાવ ગણધર ભગવંતનુ' પુનિત ચરિત્ર આપણને સાક્ષીરૂપ છે. સાથે સાથે શ્રીઆચારાંગ સૂત્રના પ્રથમ અગમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના પ્રથમ સૂત્ર અને ખીજા સૂત્રની રચના કરીને આજના કહેવાતા જ્ઞાનીઓને હિતશિખામણ આપી છે. સર્વજ્ઞપણાના દાવા કરનારા અમે પણ આ જૈન શાસનનાં મૂલભૂત સિદ્ધાંતા ન સમજ્યા ત્યાં સુધી અજ્ઞાની રહ્યા. આ ખીનાઓને ધ્યાનમાં લઈને જ જાણે પ્રથમ સૂત્રની રચના કરતાં ન હાય તેમ જણાવે છે. “ મેળેલિઁ નો સન્ના મવદ્ ” આ સંસારમાં કાઇપણ પ્રાણીને સાચી સમજ નથી અર્થાત્ અજ્ઞાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com