________________
શ્રીમાન તા મહાત્મ્ય
દેવ-ગુરુ-ધન કિંમતી કહેનારા અને સમજનારાને કાંટા વાગે, ઠાકર વાગે અને અંધારામાં માથું અફ્લાય છે ત્યારે આ અને બાપ મેાઢામાં આવીને ઊભા રહે છે, પરન્તુ અરિહંતાદિ આવતાં નથી. ભલે ખાને મરી ગયે ખાવીશ વર્ષ થયાં ડાય અને આપને મરી ગયાને ખેતાલીશ વર્ષ પૂરાં થયા હાય તે પણ કહેવુ પડશે કે કહેવાતા ધર્મીને દેવ-ગુરુ-ધર્મોની શ્રદ્ધા નામ માત્રની છે અર્થાત્ ખેલવા માત્રની છે; પ્રતિતિ નથી. મરી ગયેલી માતા અને ખાપની હયાતી નથી અને તેએ જીવતાં હાય તેા પેાતાના બચાવ વેદનાના અવસરમાં કરી શકતા નથી તા તે વેદનામાં રખાતા પુત્ર પુત્રીનું દુ:ખ દૂર કરે છે ? કે કરશે ; હરગીજ નહિ. તા પછી આ સંભારણા કેમ ? કહેવું પડશે કે માહમૂચ્છિતને સાચી વાત સમજાતી નથી.
હવે શ્રીપાલના પ્રસંગ વિચારે. દરિયામાં ધવળ શ્રીપાળને મત્સ્ય દેખાડે છે. શ્રીપાળ મત્સ્ય દેખવા જાય છે, દ્વાર તૂટે છે અને દરિયામાં પડે છે. પરણેલી એ સ્ત્રીએ, અઢીસે વહાણા, રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર છે, ઉજ્જૈનમાં માતુશ્રી અને મયણા છે; છતાં કેાઈને યાદ કર્યા વગર અને જીવવાની અશમાત્ર અભિલાષા રાખ્યા વગર પડતાંની સાથે શ્રી નવપદ માઢામાં આવી ઊભા રહે છે. કહેવુ પડશે કે શ્રદ્ધા સાથે પ્રતિતિના પૂરા સંસ્કાર જામી ગયા છે. આ શ્રી નવપદ વગર તારનાર કાઇ નથી ! જગમાં ઉત્તમાત્તમ તે શ્રી નવપદ છે!! શરણુ કરવા લાયક શ્રી નવપદ છે!!! સકળ મંગળશિરામણિ શ્રી નવપદ છે!!! આવી પ્રતીતપૂર્વકની માન્યતા વગર દરિયામાં પડતાં મુખમાં શ્રી નવપદ્મ આવે જ નહિ. તે નવપદના પ્રભાવે મગરમત્સ્ય તેને ઝીલે છે. દરિયામાં મત્સ્ય જમીનના મુસાફરની જેમ મુસાફી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com