________________
શ્રદ્ધા અને પ્રતીતિનું રહસ્ય.
પુરી કરાવી કંકણ કાંઠે ઉતારે છે. થા શ્રીપાળ ચંપાના ઝાડ નીચે સૂએ છે. સવારમાં મહત્સવપૂર્વક રાજકન્યા પરણે છે. નવપદના આરાધકોએ શ્રીપાળની શ્રદ્ધા અને પ્રતી. તિનું પૂરેપૂરું પુનિત અનુકરણ કરવું જ જોઈએ. અનુપમેય શ્રી નવપદની પ્રતિતિ શ્રીપાળમાં છે. બચાવનાર આ સિવાય કેઈ નથી, જગતના વિનાશી પદાર્થો અનર્થકારી સમજાય ત્યારે આ રંગ હદયમાં વ્યાપે છે.
પાઈ અને પૈસામાં ત્રણ ગુણે ફરક, પૈસામાં અને આનામાં ચાર ગુણે ફરક, આના અને અધેલીમાં આઠ ગુણે ફરક, અધેલી અને રૂપીયામાં બમણે ફરક, રૂપીઆ અને ગીનીમાં પચાસ ગુણે ફરક, હીરા-પન્ના-માણેક–ખેતી અને ચિન્તામણિ રનના ફરક સમજવા સહેલા અને સરલ, આ બધી નાશવંત સામગ્રીઓની કિંમત સમજવી સહેલી અને સરળ છે તે કરતાં સર્વજ્ઞકથિત ધર્મકરણના આંશિક વિભાગની કિંમત સમજવી ઘણું જ મુશ્કેલ છે.
ચિંતામણિ, ક૯પવૃક્ષ, કામકુંભ, સુરમ, ચિત્રાવેલ અને દક્ષિણાવર્ત શંખની કિંમત સમજનારાઓએ સર્વજ્ઞકથિત ધર્મની કિંમત પાસે ઉપરના બધા પદાર્થોને કુટી કેડીની કિંમતના સમજવા પડશે. સમજીને બેસી રહેવાનું નહિં પણ તે જ સમજણપૂર્વકનું વર્તન કરવું પડશે. ત્યારે જ શ્રદ્ધાના પગથીએથી આગલ વધીને પ્રતિતિના પારમાર્થિક પગથી ઉપર ટકનારાઓને પ્રતિતિના શબ્દ માત્રથી નહિં ચાલે પણ તેવું વર્તન વર્તવું પડશે. બોલેલા શબ્દની પ્રતીતિ પૂરતો પુરાવે આ નાનકડા કથાનકમાં છે. નહિં તે કૃષ્ણ વાસુદેવની પુત્રી જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com