________________
૪
શ્રીવમાન તથા મહાત્મ્ય,
સ'ખ'ધી કશી ચિંતા ન હાય ત્યારે તે ધન-ધાન્યને ભાગવનારની જ અછત હાય, કદાચ કુટુંબકબીલાના વિસ્તાર સારા હાય ત્યારે તે બધાના પેટ ભરવાના સાધનાની જ ગેરહાજરી હાય, શરીર, ઇંદ્રિયા અને વિષયના સાધનેાની પરિપૂર્ણતા હાય ત્યારે ધર્મનુ નામ-નિશાન પણ ન હાય, આવી આવી અનેકવિધ વિચિત્રતાઓ નિહાળીને કર્મરૂપ વીંછીના ડંખથી ડેખિત થયેલા આત્માએ એક સરખી વેદના અનુભવતા નથી એ બનવાજોગ છે, પરંતુ સંસારમાં આવા આવા પ્રસ ંગેામાં સામાને સુખી જોઇને પેાતાની મૈત્રી ભાવનાના પગથિયારૂપ વિચારણાને ભૂલીને ભૂલભૂલામણીમાં ભૂલા પડે છે. તે સુખી કેમ ?, અગર હું દુઃખી છું તે તે પણ દુઃખી થવા જ જોઇએ, અગર તેના સુખના સાધના કયારે ઘટે?, શી રીતે ઘટે?, તેને એવી કઇ મૂઝવણમાં મૂકી દઉં કે તે દુઃખી થાય ?; આવી આવી અટપટી અનેક વિધ વિચારણાઓમાં મૈત્રી ભાવનાના મહાન્ પગથિયા ઉપરથી ખસેલાઆને પ્રમાદ ભાવનાના પૂર એસરતાં જાય છે. અને છેવટે પ્રમેાદ ભાવના પલાયન કરી જાય છે માટે અવશ્યમેવ સાવધાન થવાની જરૂર છે.
વમાનમાં તે સુખી દેખાય છે, તે તેણે પૂર્વભવમાં અગર વર્તમાનમાં કર્મ-વીંછીની વેદનાના ઉતારનારના પ્રસંગ સેન્યેા હશે. અગર તેના કથન પ્રમાણે વર્યાં હશે, તેથી તે સુખી દેખાય છે. હું પણ તેવા મહાપુરુષના સમાગમ મેળવુ અને તેમના કથન પ્રમાણે વતું તે સુખી થાઉં. તેનાથી અધિક સુખી થવાને ઈર્ષ્યા, આત્ત ધ્યાન અને રીદ્રધ્યાનમાં રિબાવાના વિચારી કરવા કરતાં હજી વધારે વેદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com