________________
'ac
શ્રીવર્ધમાન તા મહાત્મ્ય
છે અને કયુ અહિતકારી છે? પીવરાવનારને તે સમજવાની જરૂર પડે છે, અને તેથી જ પીનાર પેાતાનુ જીવન સહીસલામત જીવી શકે છે. અર્થાત્ પીનાર અણસમજુ છે છતાં પીવરાવનાર સમજદાર છે. એટલે પીનાર-પીવરાવનારને તપાસી. એ તા એમાંથી એક તા જરૂર સમજદાર જોઇએ જ; નહિ' તે અન્ને અણુસમજી ભેગા થયા હાય અને ગાય ભેંસના દૂધના અદલે આકડા–થારીયાનુ દૂધ પી જાય કે પાઇ દે તા લાભને બદલે જરૂર નુકશાન થાય. આથી જ પીનાર ન સમજતા હાય અને પીવરાવનાર સમજતા હોય છતાં ક્રમે ક્રમે પીનારે સમજવું જ જોઇએ, અને તે સમજ્યેા હશે અને પીવરાવનાર પરલેાક પહોંચી ગયા હશે તેા પણ ભવિષ્યમાં પેાતાના બાલખચ્ચાંનુ રક્ષણ સુંદર રીતે કરી શકશે.
ડગલે અને પગલે તમને જ્ઞાન વગરની ક્રિયાના અનુભવ અને અમલ થાય છે. ક્ષણે ક્ષણે પણ એવી કેટલીક ક્રિયાએ તમારે કરવી પડે છે, કે જેનું તમને લેશ પણ ભાન નથી. જ્યારે સંસારમાં સમજ વગરની સેંકડા સહસ્રક્રિયાએ કરા છે, અનુભવા છે અને ઇન્કાર કરતાં નથી છતાં ધાર્મિક અનુષ્ઠાનમાં તમને કેમ મૂંઝવણ થાય છે ? ધર્મની વાત આવે ત્યારે પથરા મારવા છે, અને ઘરની–સંસારની વાત આવે તે પ્રશ્નને અવકાશ જ નહિં, આવા ન્યાય કયાંથી શીખ્યા ? બાલ્યકાલમાં રહેલે ખાલક અગર યુવાવસ્થામાં રહેલ યુવાન અગર યુવતી પેાતાના હિતાહિતને ન સમજે છતાં તેના સમજી માતા-પિતા અને વડીલેા, તેને હિતકર વસ્તુ બતાવે છે, અને સન્માર્ગે ચેાજે છે. વિશ્વાસુ એવા એ ખાલક, ચુવાન અને યુવતીએ ઉન્નતિ-પંથમાં અમાધ લાભ લઇ શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com