________________
શ્રત સામાયકને લાભ મલ્યો. શ્રાવકે બકરાને મૂકી દેવા ઘણું સમજાવ્યું પણ કસાઈ એકનો બે થયે નહિ. છેવટે પૈસા આપી બકરાને પાંજરાપિલમાં મોકલાવી દીધા. કસાઈ કહે તમને આ દયા ધર્મ શીખવાડનાર તમારા ગુરુઓ દયા ધર્મની શરૂઆતમાં શું કહીને દયાળુ બનાવે છે ? હમારા કસાઈના ધંધામાં દયાનું નામનિશાન હોતું નથી, છતાં મારા જીવનમાં કલ્યાણ કરવું હોય તો કોઈ ઉપાય છે. શ્રાવકે કહ્યું–હા, તમે એક નવકાર રોજ ગણે. કસાઈ કહે-જંદગી પર્યત મહેનત કરું તે આવડે નહિં. તો રોજ મારી પાસે સાંભલી જાવ એવું શ્રાવકે કીધું. કસાઈ સાંભલવા જ આવે છે અને સાંભલીને રોજ કસાઈબાને પિતાના ધંધે જાય. અંતમાં સાંભળતાં સાંભળતાં કસાઈને ધંધે છોડે છે, દયાળુ બને છે. હવે આ સ્થલે પહેલે દિવસે નવકાર મંત્રનું પહેલું પદ “નમે અરિહંતાણું” અને તે પદનો પહેલો અક્ષર “ના” કાનમાં પડ્યો તો કસાઈને કેટલે લાભ થયે હશે? આ પ્રશ્નન કરનારને શાસ્ત્રકાર કહે છે કે-તે અવસરે દ૯ કેડાછેડી મેહની કર્મની સ્થિતિ તૂટે નહિ ત્યાં સુધી શાસ્ત્રવિહિત આટલી શ્રવણ પ્રવૃતિ પણ થતી નથી. આ ઉપરથી લાલચથી, વિરૂદ્ધ ઇચ્છાથી, બલાત્કારથી, પગલિક ઈચ્છાથી, કહેવાથી, શરમથી, પ્રેરણાથી કરેલી શાસ્ત્રવિહિત શ્રવણપ્રવૃત્તિરૂપી શ્રુતેસામાયકને લાભ દ૯ કેડાછેડી સ્થિતિ તુટવા વગર કઈ પણ જીવને થતું જ નથી, થયો નથી અને થશે પણ નહિં. વધુ વિચારકોએ વિશેષાવશ્યકમાં જેનાગમના
* જુઓ, વિશેષાવશ્યક. શ્રત-સામાયકની વ્યાખ્યા સમજવાથી આ પ્રસંગ સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com