________________
શ્રીવધમાન તા મહાત્મ્ય
,,
•
હારમાંથી તે શ્રદ્ધાનું મહત્વ હજુ સુધી ઘટ્યું નથી, ઘટતું નથી અને ઘટશે પણ નહિ જ. એટલું નહિં પણ સર્વજ્ઞ શાસન-રસિક આત્માઓની કાલીઘેલી ક્રિયા, વર્તના અને અનુષ્કાના દેખીને તમને ઘૃણા થતી હશે પણ તે તે ભાગ્યશાલીએ ક્રમે ક્રમે શુદ્ધશુદ્દતર-શુદ્ધ્તમ અનુષ્ઠાના ભવિષ્યમાં કરનારા થશે. ૮ મધ્યમાનું મવેડ્માવ॰ ” પ્રત્યાખ્યાન-અષ્ટકમાં ચૌદસેા ગ્રૂમ્માદ્વીશ ગ્રન્થના પ્રણેતા પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વર જણાવે છે કેજિનેશ્વર ભગવંતાએ કથન કરેલાં છે ' એવી શ્રદ્ધાપૂર્વક સતિપૂર્ણાંક લીધેલાં વ્રત, નિયમ અને પ્રતિજ્ઞા તૂટી જાય અને સ'સારની લીલામાં અટવાઈ જાય છતાં લાભ ચાલ્યે જતા નથી. જેટલું આરાધ્યું તેટલુ દ્રવ્ય અનુષ્ઠાન જો જિતેશ્વર ભગવાનકથિત હાય તા ભવિષ્યમાં તે અનુષ્ઠાન ભાવ પચ્ચખાણુનુ કારણ બને છે. સેકડા-હજારો-લાખો દ્રવ્ય અનુષ્ઠાન થતાં થતાં એક ભાવ અનુષ્ઠાન બને છે. આ પ્રસંગમાં પૂર્વનું દ્રશ્ય અનુષ્ઠાન એ પછી થનારા દ્રવ્ય અનુષ્ઠાનરૂપી કાર્ય નું કારણ છે અને એવી રીતે ઉત્તરાત્તર કાર્ય કારણભાવ તપાસતાં અંતમાં થવાવાળુ ભાવ અનુષ્ઠાનનુ પૂર્વ અનુષ્ઠાન કારણ છે.
એટલું જ નહિ પણ શાસ્ત્રોકત રીતિએ થવાવાળી શાસ્ત્રવિતિ દ્રવ્ય પ્રવૃત્તિ ત્યારે જ થાય છે કે પ્રવૃત્તિ કરનારને ૬૯ કાડાકાડી માઠુનીયની સ્થિતિના ક્ષયેાપશમ થયા ડાય. દષ્ટાંત તરીકે “ એક કસાઈ બકરાંને કાપવા છા લઈને ચાલ્યા જાય છે. ખકરાં આગળ છે અને કસાઇ પાછલ છે. રસ્તે ચાલતાં આગમશ્રવણથી નવપલ્લવિત થયેલ શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com