________________
શ્રી વર્ધમાન તપે મહા કૂટ કરે કેશુ? છેવટે વૈધે કહી દીધું કે શેઠની બીમારીનું મૂળ કંજુસાઈ છે. સારી સલાહ, યોગ્ય દવા, તેલ અને અનુપાન સમજાવી દીધાં છતાં ન લે તે રેગ જાય કયાંથી? કંજુસ શેઠે કંજુસાઈમાં શરીર ગુમાવ્યું.
આ કથા ઉપરથી સમજવાનું કે સમજણપૂર્વકના સાચા પાઠ કરવા માત્રથી જેમ રેગ ગયે નહિ તેમ અક્ષરજ્ઞાનના પાઠ કરવા માત્રથી સંસારને હઠીલા રોગ નાશ પામશે નહિ માટે સમાજ સાથે સદવર્તનને અમલ કરે. વૈદ્ય પાસેથી સમજ ભાડે મલી પણ દરદ-જ્ઞાનના અણસમજુ શેઠે વર્તન ન કર્યું તે શેઠના હાલહવાલ થયા, તેવી રીતે તીર્થકરના શાસનમાં શાસન સંચાલક પરમેષિઓ પાસેથી સમજ ભાડે મળે છે પરંતુ દરેકે દરેકને સમજના ભાડુતેને સદ્દવર્તન તે કરવા જ પડશે.
શ્રદ્ધાની અનિવાર્ય જરૂર, વિશ્વમાં બાળકને દૂધ પાવાને કે પીવરાવવાનો રિવાજ કયાંથી શરૂ થયે અને ખડીના પાણીને નહિં પાવાને અગર પીવરાવવાનો રિવાજ ક્યાંથી આવ્યા? તમારે કબૂલ કરવું પડશે કે ભલે પીનાર બાળકને ખબર ન હોય પણ પાવાની કે પીવરાવવાની પ્રવૃતિ કરનારને તે એ દૂધના ગુણફાયદાની પૂરેપૂરી સમજ છે. તેવી રીતે ધાર્મિક ક્રિયા કરનારાઓને ધાર્મિક અનુષ્ઠાનનું પૂરેપૂરું જ્ઞાન ન હોય તો પણ એ ધાર્મિક ક્રિયાના ઉપદેશક-તીર્થકર-ગણધર–શ્રમણ ભગવંતને તે એનું પૂરેપૂરું જ્ઞાન હતું એ નિર્વિવાદ સત્ય સર્વદા સ્વીકારવા યોગ્ય જ છે. આ પ્રસંગમાં પીનાર અને પીવરાવનારને અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com