________________
મધ્યસ્થ ભાવનાનું રહસ્ય
શબ્દ કાને પડયા અને એવુ' મગજ ખસ્યુ કે સારવાર કરનારાને, ડાકટરને અને કલેકટરને ઉધડા લઇ લીધા. ને વિદ્યાનન્દ કહેવા લાગ્યા કે-હરામખારા સ્ત્રીઓના તમને છંદ લાગ્યા છે. જે સ્થલે વિદ્યાનન્દ હૈાય ત્યાં સ્ત્રીની શું હાલી સલગાવવી છે વિગેરે વિગેરે ન ખેલવાના શબ્દો મેલ્યે. કલેકટરને ખાત્રી થઇ કે સ્ત્રીસંબંધમાં આ પાગલ છે.
૩૧
આવા વિદ્યાનન્દ નામના કેટલાએ હશે કે જે દેવ-ગુરુધર્માંની વાત સાંભલતાં કકલી ઉઠે. ધન-માલ-મિલકત-ગાડી વાડી–લાડીની વાત કરે તેા ડાહ્યા ડમરા, પણ જ્યાં દેવ-ગુરુ અને ધર્મનું નામ આવે એટલે મગજના ટેમ્પરેચર વધી જાય. બધું ભૂલી જાય અને મગજ ખસી જાય. અને નવાજૂની કરી બેસે. દેવ-ગુરુ-ધર્મની વાતમાં વાહ્યાત કહેનારા . વિદ્યાનન્તો પાસે ચૂપ રહેવું એ જ સીધા અને સત્ય મા છે. કેવલ નુકશાનના પ્રસ`ગમાં મૌન રહેવું તેનું નામ માધ્યસ્થ. આ કથા ઉપરથી દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દ્વેષ કેળવવાવાળા, વૈરવૃતિ જગાવવાવાળાએ પ્રત્યે ઉદાસીન ભાવ–ઉપેક્ષા ભાવ જરૂરી છે. ડુબતાને તારવા એ આપણી ફરજ છે પરતુ તારનાર એવા હાથ ન ફેરવવા કે ડુબનાર તરવાને બદલે વધુ ડુબી જાય. માધ્યસ્થ ભાવનામાં ભાવિત થયેલાએ આ ઉપરથી અનિષ્ટ હુમલા થવા દેવા અને જોયા કરવું એ અર્થ નથી, પરંતુ ધી આત્માઓની ફરજ છે કે હલ્લા તા રોકવા જ. પણ તે બીજાને તારવાની બુદ્ધિથી હલ્લા
એ રાકવા; બીજો ડુબવા ન પામે એ સાચવવાનુ હાય છે અને તે અવસરે માધ્યસ્થ ભાવના રાખવાની છે. આપણા પ્રયત્નથી જો તે વધારે ડુબશે એવું લાગે તે તે પ્રયત્ન શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
।