________________
માધ્યસ્થ ભાવનાનું રહસ્ય.
ધર્મની વાતમાં પૂરેપૂરો પાગલ હોય. તેવાઓ પ્રત્યે ઉપેક્ષા ભાવ-માધ્યસ્થ ભાવ રાખ ઘટે છે. આ સ્થલે ધર્મ પ્રત્યે જાણે વૈરભાવ કેળ ન હોય તેવું તેનું મગજ હોય છે. આ સ્થલે એક નાનું દષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે.
એક વિદ્યાનન્દ નામને વિદ્યાથી કોલેજમાં ભણીને એમ. એ. ની પરીક્ષામાં પાસ થયે. આ વિદ્યાર્થીને સ્ત્રી સંબંધી નવનવીન કથાઓ નેવેલે સાંભલીને અણગમો થયેલ. પ્રસંગે પણ એવા જોવામાં આવે કે સ્ત્રી પ્રત્યે અણગમો વધત રહે. મિત્રની વચમાં સ્ત્રીની વાત નીકલે અગર સ્ત્રી સંબંધી વાત આવે તો બધાને યુક્તિ પ્રયુક્તિથી હરાવી દે, મિત્ર ચીડાવવા માટે સ્ત્રી સંબંધી શબ્દ બોલે તે વિદ્યાનંદ પોતાના નામને અસાર્થક બનાવીને કલેશની હેલી સળગાવી દે, અને મગજ ખોઈ નાંખતો હતો. એક વખત મગજે ગરમી ચઢી ગઈ અને સ્ત્રી સંબંધી લવારા કરવા લાગે. લવારા કરતાં કરતાં ગાંડા થઈ ગયા. પાગલખાનામાં (એડહાઉસમાં) મૂ. સારવાર કરનાર માણસને ભલામણ કરી કે તેના હાલમાં નર્સ આવી શકે નહિ અગર સ્ત્રી પણ આવે નહિ તેવો બંદોબસ્ત રાખવો. કદાચ બંદોબસ્ત રાખતાં છતાં સ્ત્રી આવે તે કકળી ઉઠે અને સ્ત્રી બહાર જાય નહિ ત્યાં સુધી તે વિદ્યાનંદને શાંતિ જ ન થાય. સ્ત્રી અર્થાત્ સ્ત્રીનું નામ, આકાર ખડો થાય કે ગાંડપણ ઉછલવા માંડે. મેડહાઉસને માણસ તેની સુંદર સારવાર કરતે પરંતુ ગાંડપણ શામાં છે તે સારી રીતે સમજતું હતું. કઈ કઈ વાતમાં તે ડાદો રહે છે અને કઈ વાત આવીને ઉભી રહે છે એટલે વિદ્યાનન્દ
મટી અવિદ્યાનન્દ થાય છે, તે તેને ધ્યાન બહાર નહતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com