________________
એવી ભાવનાનું સ્વરૂપ.
દુ:ખી ન થાય તે સારું, જીવ તે કર્મબંધ ન કરે, વર્તમાનમાં દેખાતાં દુઃખીને પણ કર્મના ફળ ભેગવવાનું ન બને; એટલું જ નહીં પણ આખું જગત સાચું સુખ, સાચી શાંતિ અને સાચા આનંદની સાચી મોજ માણવા કર્મબંધનથી છૂટી જાય એવો વિચાર આવે તેને જ મૈત્રીભાવના કહે છે.
આ ચારે ભાવનાઓના સ્વરૂપને સમજાવવા માટે સકલશાસ્ત્ર પારાવારપારણ શબ્દાવતાર કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પિતાના રોગશાસ્ત્રના ત્રીજા સર્ગના ૧૧૮ થી ૧૨૧ સુધીના ચાર લેકમાં જણાવે છે કે – " मा कार्षीत्कोऽपि पापानि, मा च भृत्कोऽपि दुःखितः । મુરતાં નાના, મતિમૈત્રી નિદ્યતે” | ૨૨૮ |
શબ્દાર્થ –કેઈ પણ જીવ પાપ ન કરો, કે પણ જીવ દુ:ખી ન થાઓ અને આ આખું જગત કર્મથી સુકાઈ જાઓ-આ પ્રકારની જે બુદ્ધિ-ભાવનાવિચારણું તે જમત્રી ભાવના કહેવાય છે.
" अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः" ॥११९।।२।।
૧ પ્રથમ વાક્યથી પાપ કરી, કર્મ બંધન કરી ભવિષ્યમાં દુઃખી ન થાઓ એ રહસ્ય છે. ૨ પૂર્વે બાંધેલા કર્મના ઉદયમાં રિબાતા જીવ પ્રત્યે કરુણાભાવ એ બીજા વાક્યનું રહસ્ય છે. ૩ સુખી-દુઃખી અને સુખ–દુઃખથી મિશ્રિત જીવોથી ભરપૂર જગત પૂર્વવર્તમાન કર્મથી છુટી જાઓ એ ત્રીજા વાક્યનું રહસ્ય છે. આ ત્રણે વાક્યરૂપ ત્રિવેણી સંગમ તે મૈત્રીભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com