________________
શ્રીવમાન તપ મહામ્ય. તે બધાં દર્શનકારે એક સરખાં છે, પરંતુ ધર્મના સ્વરૂપને પ્રતિપાદન કરવામાં જૈનેતર દર્શને ભીંત ભૂલ્યા છે તેથી તે તે દર્શનના અનુયાયીઓ અર્થાત્ કહેવાતા ધમીઓ ધર્મ દ્વારા મેળવવા લાયક યથાર્થ ફી મેળવી શકતાજ નથી.
અસ્પૃદયને નાશ કરે, આત્મવિકાસને રેકે, શુભ કાર્યમાં અંતરાય કરે અને દેવકના દ્વાર બંધ કરે તે જ ધર્મ કહેવાય” એવી વ્યાખ્યા કઈ દર્શનકારે કરી જ નથી એટલે સ્પષ્ટ થયું કે ધર્મની કિંમત કે ફળમાં ભિન્નતા નથી. પણ ધર્મના સ્વરૂપની માન્યતામાં જ મટે ફરક છે માટે ધર્મના સ્વરૂપને સૌથી પહેલાં સમજવું એ આવશ્યક છે. ધર્મનું સાચું સ્વરૂપ,
ધર્મનું સાચું સ્વરૂપ પ્રતિપાદન કરનાર ચોદશે ચુંમાલીસ ગ્રંથના પ્રણેતા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મ કોને કહેવાય તે બાબત ધર્મબિન્દુ પ્રકરણમાં આ પ્રમાણે જણાવે છે કે
वचनाद्यनुष्ठानमविरुद्धाद्यथोदितम् । - ગ્રામિાવસંયુ તા ફરિ વીરતે રા ઘર્મવિહુ
ભાવાર્થ–પરસ્પર વિરેાધ ન આવે એવા સર્વથિત અવિરુદ્ધ વચનને અનુસરતું અને મિત્રી આદિ ચાર ભાવનાથી ભાવિત થયેલું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com