________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય ઉપર જણાવ્યા લેકના રહસ્ય પ્રમાણે બરાબર બંધબેસતું હોય તે જાણવું કે મારે આત્મા ધર્મથી વાસિત થયેલે છે, અને મારા ત્રિકરણ ભેગનું પ્રવર્તન ધર્મમય છે એ નિ:સંદેહ સત્યમાં સર્વદા સર્વથા શંકાને સ્થાન જ નથી.
સુપાત્રદાનમાં અને અભયદાનમાં પ્રવર્તમાન થયેલા દાનવિરાએ, શીયલ આદિ સદાચારનું સેવન કરનાર શીયલવંતાએ,
અનેકવિધ તપોવિધાનનું સેવન કરનાર તપસ્વિઓએ, જિનમંદિર, જિનમૂત્તિ, જીર્ણોદ્ધાર, દેવદ્રવ્યાદિ અનેકવિધ દર્શન પ્રકારનું સેવન કરનારાઓએ, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનેને વધારનારા તથા રક્ષણ કરનારાઓએ, ચારિત્ર-ચારિત્રિયાએ અને ચારિત્રના સર્વ સાધનાને સાધનારાએ ઉપર જણાવેલા ધર્મના સ્વરૂપને ખ્યાલમાં રાખીને જ ઉદ્યમવંત થવાથી લાભ પ્રાપ્ત થઈ શકે તેમાં શંકા રાખવા જેવું જ નથી; અન્યથા નહિ. કેવીજ્ઞાનિઓના અવિરોધી વચનને અનુસારે ચાર ભાવનાવાળું જે પ્રવર્તન તે જ યથાર્થ ધર્મ છે એમ જાણવું. મૈત્રીભાવનાનું સ્વરૂપ
પૂર્વના પ્રકરણમાં મેગ્યાદિ ચાર ભાવનાથી ભાવિત થયેલા આત્માને સર્વજ્ઞકથિત ધર્મ પરિણત થયેલ છે એમ જણાવ્યું છે. તેથી જ ધર્મનું સ્વરૂપ સમજનારાઓએ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાનું હાર્દિક સ્વરૂપ સમજવું જોઈએ. કે જેથી કરીને ચારે ભાવનાથી ભાવિત થયેલ પ્રસંગે સમજી શકે અને સમજણપૂર્વક તે તે ભાવનાઓને અનુસરીને ધર્મસેવનને સુંદર લાભ પ્રાપ્ત કરી શકે.
મૈત્ર્યાદિ–ભાવનામાં ઓતપ્રોત થવું એ જ સમ્યકત્વને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com