________________
४१
મહારાજની છત્રછાયામાં રહીને એમની જીવનચર્યાનુ અવલેાકન કરનારમાં પણ તપસ્યા કરવાની શક્તિ અને ભાવનામાં કેટલે બધા વધારા થાય છે તે દરેક વાંચકે સમજવા જેવુ છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરતા, શ્રી વર્ધમાન તપની આરાધનામાં પ્રગતિ કરતા અને ખાસ કરીને શ્રાવિકાવ માં ધાર્મિક પ્રવૃત્તિને વેગ આપતા, ગ્રામાનુ· ગ્રામ વિહાર કરતા કેટલીક વખત વડીલ સાધ્વીઓની સાથે રહીને અને કેટલીક વખત રજનશ્રીજી આદિ પેાતાના પરિવારને સાથે લઈને શ્રી તીર્થ શ્રીજી મહારાજે સુરત, ભરુચ, અમ*દાવાદ, રાધનપુર, ભાવનગર, મહીદપુર, રાજગઢ, પાલીતાણા, ! વઢવાણુકેમ્પ, લીંખડી, રાણપુર અને જામનગર વિગેરે સ્થળે ચાતુર્માસ કરીને ખાસ કરીને શ્રાવિકા–સમુદાયમાં ઘણા સુધારા કર્યો છે.
પૂજ્ય શ્રી તીર્થ શ્રીજી મહારાજના આત્મા એટલી બધી ઉચ્ચદશાને–વિકાસને પામેલા હતા કે વિહાર અને શ્રીવ માનતપ એ અને ચાલુ હાય ત્યારે પણ એમનું ચિત્ત ઘણું જ પ્રસન્ન રહેતું હતું. હુંમેશા પ્રભુભક્તિમાં અને નવપદજીના ધ્યાનમાં કેટલેાક સમય એએ અવશ્ય ગાળતા. કેટલીક વાર એળીની શરુઆત કર્યા પછી એમના શરીરમાં અસાતના ઉદય થઇ જતા હતા, છતાં ઢમનવાળા એમણે કાઇ પણ એળીને ખ ંડિત કરી નથી; કારણ કે એમના શરીરમાં નિ`ળતાનુ આવાગમન થયા કરતુ હતુ. પરંતુ મનમાં તા નિ`ળતાની છાયાને પણ એમણે પડવા દીધી નથી.
જિનમંદિરમાં જઇને શ્રી તી શ્રીજી મહારાજ ઘણા ટાઇમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com