________________
તે જ પ્રમાણે સં. ૧૯૮ માં વીસ ઠાણું સહિત તેઓ પિરબંદર, બારેજા, માંગરોળ, વેરાવળ, પ્રભાસપાટણ, ઉના, દીવ અને અજારા વિગેરેની યાત્રાએ ગયેલા ત્યારે માંગરોળમાં ૮૮૮ મી ઓળી સમાપ્ત થવાથી ત્યાંના સંઘે પણ અઠ્ઠાઈમસવ કરીને તપધર્મની અનુમોદના કરવાપૂર્વક શાસનની પ્રભાવના કરી હતી.
ઉચ્ચગામી જીવન સારા અથવા નીચગામી જીવના માઠા સંગ-સહવાસથી દરેક જીવને તેની અસર થયા વિના રહેતી નથી, જેમ કે એક કાગડાના માઠા સહવાસથી મૃત્યુ પામતા એક હંસે શ્લોકરૂપે જણાવેલું કે– •
નાડÉ lો મદાર! ઇંsé વિમ કરે નીરસંપાન, મૃત્યુ ન સંસાઃ || 8 |
તે જ પ્રમાણે તપસ્વિની મહાપવિત્રાત્મા શ્રીમતી તીર્થ શ્રીજીના સારા સંગ-સહવાસથી સાથેની સાધ્વીઓમાં પણ કેવી તપોધર્મની આરાધના થાય છે તે નીચેની બિના દ્વારા વાંચકોના ખ્યાલમાં આવશે.
સં. ૧૯૩ માં શ્રી તીર્થ શ્રીજી આદિ ઠાણા ૧૧ પાલીતાણામાં ચોમાસું રહ્યાં હતાં. તે વખતે ચાલી રહેલી ઓળાની સમાપ્તિ થવાથી પારાણું કર્યા પછી એક દિવસે તપની ભાવના વધી જવાથી એમણે અઠ્ઠાઈની તપસ્યા કરી હતી. એમની સાથેના ૧૦ ઠાણામાં ૪ સાધ્વીઓને વષતપ ચાલતું હતું, બાકી રહેલા ૬ સાધ્વીઓએ માસક્ષમણને તપ કર્યો હતો.
આ કાળમાં તપોધર્મના મૂર્ત સ્વરૂપસમા શ્રી તીર્થ શ્રીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com