________________
કાલજીપૂર્વક મદદ આપી છે. તે માટે તે બધાને અમે આભાર માનીએ છીએ.
વિશેષમાં આ ગ્રન્થને પ્રકાશન કરવા-કરાવવામાં આર્થિક સહાયક, તથા સમયસર કામ આપવાની કાલજી રાખનાર પ્રેસ માલીક ગુલાબચંદભાઈ, તથા તેમના વિનીત પુત્ર વિનયચંદ્ર; અને તેમના પ્રેસના સર્વ માણસને અંતઃકરણપૂર્વક આભાર માનીને અમે વિરમીએ છીએ.
T
IT
TITI
લિ. શ્રી ઋષભદેવજી છગનીરામજીની પેઢી
(માલવદેશાન્તર્ગત ઉજજૈન શહેર ) શીલીયા છગનીરામજી અમરચંદ તથા
શીરેલીયા મગનીરામજી માંગીલાલના (પેઢીના પ્રધાન સંચાલકોના) બહુમાનપૂર્વક પ્રણામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com