________________
મનુષ્યપણુ સફળ કરવામાં,
ધર્મકથાનુયાગમાં સારી રીતે સમજાવ્યુ છે. દૃષ્ટાન્ત તરીકે શાસનમાન્ય શ્રો રત્નશેખરસૂરિજીએ પ્રાકૃત-શ્રીપાલ-ચરિત્રની શરૂઆતમાં શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીની દેશનામાં અને તે ચરિત્રની અંતમાં શ્રી અજિતસેન મુનિપ્રવરની દેશનાના પ્રસંગમાં આ પ્રસંગને અત્યંત મહત્ત્વ આપ્યું છે—
66
दुलहं लहिऊण माणुसं जंमं खित्तकुलाइपहाणं । કુદ્દો માજીસો મો ” ઇત્યાદિ ગાથા ૧૬-૧૭. मि माणुसे जम्मे दुल्लहं खित्तमारिअं " ઇત્યાદિ ગાથા ૧૦૭૫ થી ૧૦૮૫ ૫ સિરિસિરિવાલકહા !!
46
ભાવાર્થ-ડે મહાનુભાવા! પૂર્વે કરેલા પુણ્યથી દુલ ભ મનુષ્ય જન્મ પામીને પણ આ ક્ષેત્ર અને ઉત્તમ કુલ આદિ સામગ્રીઓ પામવી દુર્લભ છે. પૂર્વના પુણ્યથી તે પણ કદાચ પામી જવાય તે પણ પછી પાંચ પ્રકારના પ્રમાદને છેડીને સદ્ધ -કર્મોમાં ઉદ્યમવત થવાનુ તા અત્યંત દુર્લભ છે.
ગાથા ૧૬ ૧૭.
હૈ મહાનુભાવા ! અનેક ભવાની પરપરામાં દશ દૃષ્ટાન્તાએ કરીને અત્યંત દુર્લભ એવા આ મનુષ્ય જન્મ પામવા જ - દુર્લભ છે. ત્યારપછી અનુક્રમે આ ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, પરિપૂર્ણ પચેંદ્રિયપણું, નીરાગીપણું, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુના
જ્જા પૃ. ૨૨ પૃ. ૨૨.
ર
૧ ક્ષત્તિરિવાજ ૩ આદિ શબ્દથી ઉત્તમ જાતિ, દી આયુષ્ય, નિરેગી શરીર અને પચે ક્રિયાની પટુતા વિગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com