________________
વિ. સ. ૨૦૦૦ માં શ્રી સિદ્ધચક્રારાધક સમાજને સામુદાયિક આરાધના માટે નિમંત્રણ આપ્યું. તે પ્રસંગે ૨૫૦ ગામના શ્રી સંઘે ૨૫ હજાર જેન–સંખ્યામાં લાભ લીધે અને ખર્ચ રૂા. પ૬૦૦૦) છપન્ન હજાર થ.
જેન વે. મૂર્તિપૂજક યાત્રાળુઓને એક ટંક જમાડવા માટેની સગવડ કરવા રૂા. ૧૧૦૦૦) અગીયાર હજાર વઢવાણ નિવાસી શ્રેષ્ઠી શાંતિલાલ જીવણલાલ અબજી તરફથી સ્થાયી ફંડ તરીકે મલ્યા છે. | ભેજનશાળાનું મકાન બાંધવા માટે રૂ. ૬૦૦૦) છ હજાર તે શ્રેષ્ટિ તરફથી મલ્યા છે.
ગ્રન્થ પ્રકાશનમાં ૧ શ્રી અક્ષયનિધિ તપ વિધાન, ૨ શ્રી હેમચન્દ્રકૃત કુસુમાવલી, ૩ બૃહદ ગવિધિ, અને ચાલુ વર્ષમાં આ ગ્રન્થને પ્રકાશન કરવામાં હમે ઉદ્યમવંત થયા છીએ.
આવાં આવાં શુભ કાર્યો અને પુણ્ય પ્રકાશને પ્રસિદ્ધ કરવા-કરાવવામાં તમારી પેઢીને સ્મરણમાં રાખનાર, પુણ્યાનુબલ્પિ પુણ્યની પ્રાપ્તિ કરાવનાર, અને તે તે શુભ કાર્યો દ્વારાએ શાસનસેવાના અનુપમ લાભને અપાવનાર પૂ. પંન્યાસપ્રવરશ્રીજીને હૃદયપૂર્વક આભાર જેટલા માનીએ તેટલે એ છે.
એટલું જ નહિ પણ તેઓશ્રી ભવિષ્યમાં આવાં શુભ લાભ અપાવતા રહેશે એવી મારી વિનમ્ર વિનતિ હરહંમેશ માટે ચાલુ છે, એમ યાદ રાખી હમેને અભારી કરશો.
વિ. આ ગ્રન્થની પ્રેસ કેપી કરવામાં પૂ. પંન્યાસપ્રવ શ્રીજીના શિષ્ય ચન્દ્રપ્રસાગરજીના વિનીત શિષ્ય ચન્દ્રવ સાગર અને માસ્તર વિજયચંદ મેહનલાલે પણ સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com