SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કાલજીપૂર્વક મદદ આપી છે. તે માટે તે બધાને અમે આભાર માનીએ છીએ. વિશેષમાં આ ગ્રન્થને પ્રકાશન કરવા-કરાવવામાં આર્થિક સહાયક, તથા સમયસર કામ આપવાની કાલજી રાખનાર પ્રેસ માલીક ગુલાબચંદભાઈ, તથા તેમના વિનીત પુત્ર વિનયચંદ્ર; અને તેમના પ્રેસના સર્વ માણસને અંતઃકરણપૂર્વક આભાર માનીને અમે વિરમીએ છીએ. T IT TITI લિ. શ્રી ઋષભદેવજી છગનીરામજીની પેઢી (માલવદેશાન્તર્ગત ઉજજૈન શહેર ) શીલીયા છગનીરામજી અમરચંદ તથા શીરેલીયા મગનીરામજી માંગીલાલના (પેઢીના પ્રધાન સંચાલકોના) બહુમાનપૂર્વક પ્રણામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy