________________
કર્મપ્રેરિત વિવિધ પ્રકારના વાયરાના ચેગે મારી જીવનનોકા આ સંસારરૂપી સમુદ્રમાં ઝોલા ખાતી આમતેમ અથડાયા કરતી હતી. તે વખતે મારી શારીરિક સ્થિતિ સારી ન હતી તા પણુ મારી જીવનનૌકાને આ સંસારસમુદ્રને કિનારે લઈ જાય એવા કુશળ નાવિકની શેાધમાં હું કર્યા કરતી હતી.
રાણપુરમાં ચાતુર્માસ રહેલા શ્રીમતી તીથશ્રીજી અને શ્રી રજનશ્રીજી આદિના મને જેમ જેમ પરિચય વધતા ગયા તેમ તેમ તેમના તપ-જ્ઞાન-વિનય-વૈયાવચ્ચ આદિ ગુણ્ણાએ, મિલનસાર સ્વભાવે, પાપકારવૃત્તિએ, લેાકેાપકારક ઉપદેશશૈલીએ કેટલાએક સમય પહેલાં મારા હૃદયમાં ઉદ્દભવેજ્ઞા દીક્ષાના અભિલાષરૂપ અંકુરને ખરેખરું જળસિ ંચન કર્યું. હવે મારા દીક્ષાના અભિલાષ તાજો થયા. મને પણ એમ લાગ્યુ કે આવા પવિત્ર ગુરુણી એના સહવાસમાં રહીને તેમની સેવામાં અને સંચમની આરાધનામાં કટિબદ્ધ થવાથી જ મારા આત્માને ઉચ્ચ-સ્થિતિ પ્રાપ્ત કરાવી શકીશ.
ઉપર જણાવ્યા પ્રમાણે દીક્ષા લેવાના નિશ્ચય કરીને એક દિવસે તેએશ્રીને મેં મારા વિચારેા જણાવ્યા. તેઓશ્રીએ પણ મારા વિચારને સહર્ષ વધાવી લઇને જણાવ્યું કે દીક્ષા લેવાના જો દૃઢ નિશ્ચય કર્યા હતા તા તેનેા અમલ જેમ અને તેમ જલદી કરવા જોઇએ; કારણ કે શુભ કામમાં અણુધાર્યાં વિઘ્ના પ્રાય: આવી પડે છે. મારી ભાવનાના તેઓશ્રીએ સ્વીકાર
કરીને મારા જેવા પામર જીવ ઉપર મહાન્ ઉપકાર કર્યા હાય એવા તે વખતે મને અનુભવ થયા.
શ્રી સમેતશિખરજીની યાત્રા અત્યાર પહેલાં મેં બે વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com