________________
પ્રકાશિકાનું નિવેદન.
મનેાહર માલવ દેશના સુપ્રસિદ્ધ ઉજ્જૈન નગરમાં શાસ્ત્રમાન્ય સાત ક્ષેત્રનું રક્ષણ-વૃદ્ધિ આદિ અનેકવિધ ધ કાય ના પ્રબંધ કરી શકે અને શાસનસેવા બજાવી શકે એ હેતુથી આ પેઢીને! પુનીત જન્મ વિ. સ. ૧૯૯૧ માં થયા છે.
આ પેઢીના પૂનીત જન્મના પ્રમલ કારણભૂત પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ્ આગમાદ્વારક આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય-રત્ન, શ્રીસિદ્ધચઢ્ઢારાધન–તી[દ્ધારક, શ્રી સિદ્ધચક્ર-નવપદ આરાધક સમાજ આદિ અનેક શાસનહિતવક સંસ્થા–સંસ્થાપક, આનન્દઆધિની વૃત્તિકાર, વૈયાકરણુકેસરી, પ ંન્યાસપ્રવર શ્રી ચન્દ્રસાગરજી ગણિવર છે. અને સાથે સાથે દેશ-પરદેશના સકલ સંઘના સહકારથી શાસનસેવાના અનુપમ લાભ આ પેઢી ઉઠાવી રહી છે. તે સારૂ પેઢી પૂ. પંન્યાસપ્રવરશ્રીજીનો સદાય ઋણી છે.
પૂ. પંન્યાસપ્રવરશ્રીજીનુ વિ. સ. ૨૦૦૧નું ચાતુર્માસ અંધેરી મુકામે હતુ. તે અવસરે સુવિનયવતી સાધ્વી શ્રી તિલકશ્રીજીની પ્રશિષ્યા તી શ્રીજીની શ્રી વમાન તપની ૧૦૦ સામી એલીની પુર્ણાહુતીના પારણે એક પુસ્તક ભેટ તરીકે અપાય એ ઇચ્છવાયાગ્ય છે એવા ભાવના એક પત્ર માન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com