________________
૪૬
સમુદાયમાં શ્રી વર્ધમાનતપ જેવા કઠણ અને મહાન્ તપા કેટલેા બધા પ્રચાર છે. આવા વિકરાળ-દુ:ષમ-૫ ચમકાળમાં આવી ઉત્કટ તપશ્ચર્યા કરનાર પવિત્ર શૂરવીર આત્માઓને અમારાં અભિનંદન હા! વદન હા! નમન હા! ! ઉરનાં અભિવંદન હૈા !!!
શ્રી તી શ્રીજી મહારાજ એ પ્રમાણે રત્નત્રયીની આરાધ નામાં શ્રી વર્ધમાનતપની સાધનામાં અને નવપદજી મહારાજના ધ્યાનમાં, ઉત્તરાત્તર પ્રગતિ કરી રહ્યા હતા. પાતાના આ મહાન્ તપની સંપૂર્ણતા હવે નિકટ આવી પહોંચેલી હાવાથી તેમના ઉત્સાહમાં ઘણેા વધારો થયેલા જણાવા લાગ્યા. એ વખતે સ. ૨૦૦૦ માં રાજનગરમાં તેમને ૯૬ મી ઓળી ચાલતી હતી તે દરમ્યાન તપાધર્મ ઉપરની તેમની શ્રદ્ધાની પરીક્ષા અગર આકરી કસેાટી જાણે કેાઈ કરતુ હાય તેમ તેમના શરીરમાં વ્યાધિના ઉપદ્રવ થયા. તપસ્યા ચાલુ હાવાથી દવા થઇ શકે નહિ, આય`ખીલના આહાર પણ ખરાખર થઇ શકે નહિ એટલે શરીર ઘણું અશક્ત થઇ ગયું, તે વખતે શ્રી હેમશ્રીજી, શ્રી રજનશ્રીજી વિગેરે સાધ્વીએને ઘણી ‘ચિંતા થઈ કે આ ૯૬ મી એની ખડિત થશે કે શું? પરંતુ શરીરની નિળતામાં વધારા થયા છતાં અત્યાર સુધીની તપસ્યાથી કસાયેલા તેમના આત્મા એટલે બધેા સખળ થઇ ગયે હતા અને તેમનું મન પણ એવું દૃઢ હતુ કે આવેલા ઉપઢવાને સહન કરીને આકરી કસોટીમાંથી પસાર થઇ તાધ મૈંની પરીક્ષામાં ઉત્તીણું થઇ ૯૬ મી ઓળી સપૂર્ણ કરીને તેમણે પારણું કર્યું.
હજી શરીર ખરાખર સ્વસ્થ થયું ન હતું, પરંતુ હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com