________________
३४
બહેળા સમુદાયનું પાલન કરતા હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા તથા ઘણાખરા રેગેએ તેમના શરીરમાં કાયમી નિવાસ કરી દીધા હેવાથી તેઓ અશકત પણ ઘણું જ થઈ ગયા હતા.
તે અવસરે પૂજ્ય શ્રી હિતશ્રીજી, શ્રી તિલકશ્રીજી, શ્રી હેમશ્રીજી, શ્રી તીર્થ શ્રીજી વિગેરે સમુદાયની દરેક સાધ્વીઓ પિતાના વડીલ ગુરુજીની સેવામાં સાવધાન રહેવા લાગ્યાં. પૂજ્ય ગુરુણ મહારાજની વિગદશાના વાયરા વાવા લાગ્યાં, તેથી દરેક સાધ્વીઓને શોકની અસર થવા લાગી તે પણ ગુરુજી મહારાજની સેવામાં વિશેષ સાવધ રહીને “સંસારમાં જેણે જન્મ લીધો તેને એક દિવસે મરવાનું તે અવશ્ય હોય છે જ” એવા વિચારમાં દિવસ વ્યતીત કરવા લાગ્યા.
અત્યંત વૃદ્ધ થયેલા અને ગાક્રાંત શરીરવાળા પૂજ્ય ગુરુજી મહારાજ શ્રી શિવશ્રીજી મહારાજ તે સમયમાં પણ પિતે ભણેલું, વાંચેલું, સાંભળેલું અને પરિશીલન કરેલું વારંવાર યાદ કર્યા કરતા હતા.
ઉપર જણાવેલી સ્થિતિમાં દિવસે ઉપર દિવસે પસાર થવા લાગ્યા, અને સં. ૧૯૮૦ના જેઠ માસને પ્રારંભ થયે ને દિવસે દિવસે બિમારી જોર પકડતી જતી હતી તેથી તેમનું સ્વર્ગગમન હવે નજીકમાં જ થશે એમ બધાને જણાતું હતું. તેવી અવસ્થામાં પણ તેમની આત્મરમણતા અને જાગૃત દશા અદ્ભુત પ્રકારની હતી. એમને પિતાને પણ હવે પિતાનું અવસાન નજીક આવેલું જણાઈ ચૂકેલું હોવાથી એમણે શ્રી હેતશ્રીજી મહારાજને દિલાસે આપીને હિંમત રાખવાની સૂચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com