________________
છવાનંદ મુનિની રજા લઈ તેમની સારવાર કરી. આથી મુનિ નિરોગી અને ક્રાન્તિવાન થયા.
કેટલાક સમય પછી છએ મિત્રોએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી અને અનશનવ્રત ગ્રહણ કરી પોતાને દેહ છોડ્યો.
| દશમ ભવ–અશ્રુત દેવલોકમાં દેવ
છવાનંદ વિદ્યને જીવ મૃત્યુ પામી અય્યત નામના બારમા દેવલોકમાં ઈંદ્રને સામાનિક દેવ થયે કેશવ વગેરે છવાનંદના મિત્રો પણ તે જ દેવેલકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા.
અગિયારમો ભવ–વજનાભ ચક્રવતી જંબુદ્દીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરિકિણી નામે એક નગર હતું. ત્યાં વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી, દેવલેથી ઓવી, છવાનંદ વિદ્યને જીવ ધારિણીની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. આ સમયે ધારિણી રાણુએ ચૌદ મહારવપ્ન જોયાં. સ્વપ્નલક્ષણપાઠકએ જણાવ્યું કે રાણીને કુંવર ચક્રવતી થશે. એગ્ય અવસરે ધારિણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ વજાનાભ પાડ્યું. છવાનંદ વિઘના ચાર મિત્રો-મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણકર-ના છો પણ ધારિણીની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન થયા અને શિવને જીવ સુયશા નામને રાજપુત્ર છે. વજસેનની રક્ષાઃ
લોકાતિક દેવતાઓએ એક દિવસ વસેન રાજાને વિનંતી કરી, “હે સ્વામી, ધર્મતીર્થ પ્રવર્તા” પછી વસેન રાજાએ વજનાભને ગાદીએ બેસાડી સાંવત્સરિક દાન આપી દીક્ષા લીધી. પછી પૃથ્વીજળને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા,