________________
છઠ્ઠો ભવ—વજ્રજ ઘ રાજા
લલિતાંગ દેવ દેવલેાકથી ચ્યવી, જંબુદ્રીપના પૂર્વ વિદેહમાં, પુલાવતી નામની વિજયમાં, લાહાલ નામના નગરમાં, સુવર્ણ જંધ રાજાની લક્ષ્મી નામે સ્રીની કુક્ષિથી પુત્રપણે જન્મ્યા. અહીં માતા-પિતાએ તેનું નામ વજંધ પાડયું. વય પ્રભા દૈવી પણ ત્યાંથી ચ્યવી, તે જ વિજયમાં, પુંડરિકિણી ગિરિ નગરીના વજ્રાસેન ચક્રવતી રાજાની રાણી ગુણવતીની કુક્ષિથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. માત-પિતાએ તેનું નામ શ્રીમતી પાડયું. સમય જતાં એક વખત પેાતાના મહેલની ગેાખમાં બેઠી હતી ત્યારે તેણે નગરના ઉદ્યાનમાં એક મુનિવરના દેવળજ્ઞાન ઉત્સવમાં જતા દેવેને જોયા. દેવતાઆને જોતાં જ તેને મૂર્છા આવી અને તેને જાતિસ્મરણ જ્ઞાનથી પેાતાના સ્વા પૂર્વભવ યાદ આવ્યેા.
ભગવા
પેાતાના પૂર્વભવના જીવનના પ્રસંગાનું ચિત્રપટમાં આલેખન કરાવી પંડિતાધાત્રી દ્વારા રાજમામાં તેણે તે ચિત્રપટનુ પ્રદર્શન મ્યુ. ધણા લેાકાએ તે ચિત્રપટને જોયું અને તેના વખાણ કર્યાં. એક વખત વાજ્ર ધ કુમાર તે ચિત્રપટ આગળ આવી ચડ્યો. ચિત્રપટ જોતાં જ તેનું મગજ લાગ્યું અને મૂર્છા ખાઈ એકદમ તે જમીન પર પડયો. શિતાપચાર પછી જાગૃત થઇ તેણે જણાવ્યુ કે, “ આ ચિત્ર મારા પૂર્વ ભવતુ છે. આ હું લલિતાંગદેવ અને આ મારી પ્રાણ પ્રિયા સ્વયં પ્રભા; મારા જીવનનું યથાર્થ સ્વરૂપ એળખનાર તે સ્વયંપ્રભા દેવી જ ઢાવી જોઈએ. આ વાત સાંભળી વજ્રસેન ચક્રવતી એવાજ ધને બાલાયેા અને તેને શ્રીમતી પરણાવી. રાજાની રજા લઇ વજ્ર ધ લાહાલ ગયેા અને ત્યાં તેના
""