________________
( ૧૨ )
સંમુદ્ર તટે આવ્યા. સર્વ કેાઈ પાતપેાતાની શક્તિથી પ તા તેડીને, વૃક્ષેા ઉખેડીને, મ્હોટી મ્હાટી શીલાએ ઉપાડીને સમુદ્રમાં નાખી પુલ ખાંધવા લાગ્યા. પણ સમુદ્રમાં પડતાંની સાથેજ એ બધું ગરક થઇ જવા લાગ્યું. એ પરાક્રમીઓએ ઘણા ઘણા ઉપાય કર્યા, અનેક યુક્તિએ અજમાવી; પણ સમુદ્રના અથાગ જળ અને ઉછળતાં મેાજાની આગળ એક પણ યુક્તિ કામ ન આવી. મહા મુશ્કેલીએ એક વખત ગાઠવેલું તે બીજી લઇ આવતાં તા જળના વેગના પ્રવાહથી કયાંય તણાઈ જતુ હતુ. જાણે રાવણના અનુજ ખંધુ ન હાય એમ રાવણના કાર્ય માં મદદગાર થઈને વિદ્યાધરાના સ પરિશ્રમે ક્ષણ માત્રમાં એ સમુદ્ર નાશ કરી નાંખતા હતા. પુલનું કામ દુ:સાધ્ય જાણીને આખરે રામચંદ્રજી પાસે આવીને કોઇ બીજો ઉપાય કરવાને વિજ્ઞપ્તિ કરી.
જુએ ! આ સામે દેવવિમાન સમું મંદિર જણાય છે તે ? એ કાનુ છે તે તમે જાણ્ણા છે ? ” રામચંદ્રજીયે પૂછ્યું .
<<
tr
“ હા ? એ પ્રભુ પાર્શ્વનાથજીનું મંદિર છે. એમાં અલૈાકિક પ્રભાવવાળી એ પ્રતિમા નિરંતર દેવતાઓથી સેવાયલી છે. ” ત્યાં બેઠેલ સમુદ્ર અને સેતુ રાજા કે જેને નલ અને નિલ યુદ્ધમાં જીતી લાવ્યા હતા. અને હમણાં એ રામના સેવક થયા હતા તે પૈકી સમુદ્ર રાજાએ કહ્યું,
ૐ સમુદ્રને કિનારે આવેલા વેલ પર પર્વતની ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com