________________
માનસિક- ધાર દુઃખી હાય છે, જે, ક્રાઈમનુષ્યદ્ર પશુ કે દેશને કંઈક સુખ જોવામાં આવે છે તે. એવું વિનાશી અને અતૃપ્તિકારી છે કે જેથી આશા અને તૃષ્ણા વધી જાય છે. તે સુખ પરિણામે દુઃખ આપનાર જ હાય છે. જેમ લરહિત જંગલમાં મૃગતૃષ્ણા— મૃગજલરૂપ ચમકતા ઘાસ કે રેતીથી મૃગની તરસ છીપતી નથી, મૃગ પાણી જાણી જાય છે પરંતુ પાણી ન મળવાથી વિશેષ તૃષાતુર થાય છે, તેવી રીતે સ`સારી પ્રાણી સુખ પ્રાપ્તિની આશાથી પાંચે ઇંદ્રિયના ભાગાને વારવાર મેળવે છે, ભાગવે છે, છતાં વિષય સુખની તૃષા મટવાને બદલે ઊલટી વધે છે. જેથી એના સતાપ ભુવાભવમાં પણુ મટતા નથી.
.
યથાર્થ જોઈએ તે આ સંસાર કેળના થડ સમાન અસાર અને દુઃખાના સમુદ્ર છે, એમાં જે આસક્ત છે, એમાં જે મગ્ન છે એવા મૂઢ મિથ્યાદષ્ટિ બહિરાત્માને ચારે ગતિમા "ક્રાઈપણ ઠેકાણે સુખ નથી મળતું. તે ક્રાઈ સમયે શારીરિક ને ક્રાઈ સમયે માનસિક દુઃખાને જ ભાગવે છે. તૃષ્ણાની આકુળતાથી અનંતવાર જન્મમરણ કરતા ચારે ગતિમાં ભ્રમણ કરતા ફરે છે.
આ સસાર અગાધ અનાદિ અને અનંત છે. આ સસારી જીવે પાંચ પ્રકારનાં સૌંસાર પરિવર્તન અન’તવાર કર્યાં છે.
પાંચ પરિવર્તન :-૧ દ્રવ્યપરિવર્તન, ૨ ક્ષેત્રપરિવર્તન, ૐ કાળપરિવર્તન, ૪ ભવપરિવર્તન, ૫ ભાવપરિવર્તન. તેનુ અતિ સ ંક્ષેપમાં સ્વરૂપ નીચે પ્રમાણે છે.
(૧) દ્રવ્યપરિવતનઃ—પુદ્ગલ દ્રવ્યનાં બધાં પરમાણુ અને સ્કંધાને આ જીવે ક્રમપૂર્વીક ગ્રહણ કરી કરીને અને ભાગવી ભાગવીને છેડ્યાં છે. એવા એક દ્રવ્યપરિવર્તનમાં અનંતકાળ વ્યતીત કર્યાં છે.
(૨) ક્ષેત્રપરિવતનઃ—લાકાકાશના કાઈ એવા પ્રદેશ બાપુ રહ્યો નથી કે જ્યાં ક્રમ ક્રમી જીવ ઉત્પન્ન થયા ન હેાય. એવા એક
+