________________
એથિથી ચતુરિન્દ્રિય સુધી કૃષ્ણ, નીલ, કાપેત એ ત્રણ અશુભ લેસ્યાઓ હોય છે. પચેદિય અસંજ્ઞીને પીત સાથે ચાર અને સંસી પશ્વિને પતિ, પત્ર, શુકલ એ ત્રણ મળી છ લેસ્યા હેય. છે. વિશેષ માઠી લેસ્થાના પરિણામથી તિર્યંચ આયુ બાંધી એ દિયા આદિમાં જન્મે છે. તિર્યંચ ગતિનાં દુઃખો તે પ્રત્યક્ષ પ્રગટ છે. અધિક કહેવાથી શું? તે પ્રત્યક્ષ પાપનાં ફળ દેખાડી રહ્યાં છે. .
૩ દેવનાં દુઃ -દેવગતિમાં છે કે શારીરિક દુખ નથી છતાં બહુ માનસિક ભારે દુઃખ છે. દેમાં નાની મોટી પદવીઓ. હોય છે. સંપત્તિ વિભૂતિ વધારે ઓછી હોય છે. તેમાં દશ અધિકાર હોય છે. [૧] રાજાની સમાન ઈં. [૨] પિતા, ભાઈની સમાન સામાનિક. [૩] મંત્રીના સમાન ત્રાયસિંગ. [૪] સભાનિવાસી સભાસદ-પારિષદ [૫] ઈન્દ્ર પાછળ ઊભા રહેવાવાળા આત્મરક્ષક[૬] કેટવાળની સમાન લક્કાળ. [૭] હા સમાન અનેક [૮] પ્રજાની સમાન પ્રકીર્ણક, [૯] સેવક સમાન, હાથી આદિ વાહન બનનાર. આભિયોગ્ય. [૧૦] કાંતિહીન મુદેવ કિવિપક. આ દશ જાતિના દેવામાં પણ અનેક ભેદ હોય છે. નીચી પદવીવાળા ઊંચી પદવીવાળાને દેખી મનમાં બહુ ઈર્ષાભાવથી બળે છે.
અનેક પ્રકારની ભોગ સામગ્રી હોય છે. એક સમયે એક જ ઈન્દ્રિયકારાએ ભોગ ભોગવી શકે છે, ઇચ્છા એ હોય છે કે પાંચે ઇોિના ભોગ એક સાથે ભેગવું, પણ તે ભોગવવાની શક્તિ ન હેવાથી આખુલતા પામે છે. જેમ કેઈની સામે ૫૦ પ્રકારની મિઠાઈ પીરસવામાં આવે છે તે વારંવાર ગભરાય છે કે શું ખાઉં ને શું ના ખાઉ? ઈચ્છે છે કે બધું એક સાથે જ ખાઈ જાઉં. પણ શક્તિ ન હેવાથી તે દુઃખી થાય છે. એવી રીતે દેવો મનમાં ક્ષોભ પામી દુખી અનુભવે છે. જ્યારે કેાઈ દેવીનું મરણ થાય છે, ત્યારે ઈષ્ટ વિયેગનું દુખ થાય છે. જ્યારે પિતાને મૃત્યકાળ આવ્યો જાણે છે