________________
ત્યારે સર્વના વિગ-મૃત્યુને બહુ ભારે શેઠ ને ખેદ થાય છે. સૌથી વધારે દુખ તે માનસિક તૃષ્ણાનું હોય છે. વિશેષ ભોગ ભોગવતાં તેની તૃષ્ણા વધારે ને વધારે વધે છે. કાંઈ દાન, પૂજા, પરોપકાર આદિ શુભ ભાવથી પુણ્યોપાર્જન કરી દેવ થાય છે, છતાં મિથ્યાદર્શન હેવાથી તે માનસિક દુઃખો ભેગવતાં જીવન વ્યતીત કરે છે.
શરીરને જ પિતાનું આત્મસ્વરૂપ માનવું-જાણવું ઈદ્રિયસુખને જ સાચું સુખ સમજવું; આત્માનો અને અતીવ્યિ સુખને વિશ્વાસશ્રદ્ધાન આવે તે મિથ્યાદર્શન છે. સત્ય છે કે મિથ્યાષ્ટિ સર્વત્ર દુખી હોય છે. કારણ કે તૃષ્ણાની અનિ એને સર્વત્ર સર્વદા સતાવે છે.
૪. મનુષ્યગતિનાં દુક -આ ગતિનાં દુઃખો તે પ્રગટ જ છે. ગર્ભમાં નવ માસ સુધી ઊંધે મસ્તકે દુર્ગધસ્થાનમા રહી નરક સમાન મહાન દુઃખ ભોગવે છે ગર્ભથી બહાર નીકળતાં ઘેર કષ્ટ પડે છે, બાળ અવસ્થામાં અસમર્થ હોવાથી, ખાવા પીવાનું ન પ્રાપ્ત થવાથી વારંવાર રડવું પડે છે. ગબડી પડવાથી દુઃખ થાય છે. અજ્ઞાન હોવાથી થોડુ દુઃખ પણ બહુ વેદાય છે. કેઈનાં નાની ઉમરમાં માત-પિતા મરી જાય છે ત્યારે બહુ દુખ પૂર્વક જીવન વ્યતીત કરવું પડે છે. કેટલાક રોગોથી પીડાયેલા રહે છે, કેટલાક ટૂંકા આયુષ્ય મરી જાય છે, કેટલાક ગરીબાઈથી પીડાય છે, કેટલાક ઈષ્ટ મિત્ર કે બધુના વિગથી, કેટલાક અનિષ્ટ ભાઈ, માલિક કે સેવકની પ્રાપ્તિથી દુખી હોય છે.
મનુષ્યગતિમાં મેટું દુઃખ તે તૃષ્ણનું છે. પાંચ ઇંદ્રિયોના ભોગની તીવ્ર તૃષ્ણા હોય છે. ઇચ્છિત પદાર્થ પ્રાપ્ત ન થતાં દુખ થાય છે અને ચેતન અચેતન પદાર્થ દૂર થતાં તેના વિગથી ઘેર કષ્ટ થાય છે. કોઈની સ્ત્રી દુખદાયી હોય છે, કેઈને પુત્ર કુપુત્ર હેય છે તે ઈને ભાંઈ દુઃખદાયક હોય છે. ઈની અગ્નિમાં મેટામોટા ચક્રવતી રાજા પણ બળ્યા કરે છે. મનુષ્યગતિમાં શારીરિક અને