________________
(૬)
સુધીના સ કુટુ ંબનું રક્ષણ જે દીક્ષામાં થતું હાય, અરે ! એ પાંચ અને પચીસ સંસ્થાઓનું સ્વામીત્વ છેડીને જગતભરની સસ ંસ્થાએમાં નવજીવન પ્રાત્સાહન (જે દીક્ષાદ્વારા) અપાવાતું હાય. તેવી જગતભરના સસ્થાનાની શાંતિના અદ્વિતીયસાધનરૂપ ઢીક્ષાન શકી શકાય જ કેમ ? કસાઇના કરાને કાઇ સાધુ જીવ નહિ મારવાના પચ્ચખાણ આપે છે અને પચ્ચખ્ખાણના અમલથી આખું કુટુંબ રીખાય છે, છતાં કરાવનાર સાધુને પાપ લાગે નહિ.
આસન્તીપકારી પ્રભુ મહાવીરદેવના શાસનમાં ચાર બુદ્ધિના નિધાન અભયકુમારન દીક્ષા દેવાયા પછી તુરતજ સમ્યક્ર્દાશરામણી શ્રેણિક જ જીરામાં જકડાવાયા, કારડાના મારથી ક્રાયર બન્યા, હીરા ચૂસી મર્યા, રથ, મુશલ અને મહાશીલાક ટક યુદ્ધ વિશ્વમાં વિસ્તર્યાં, નારાયણુ ચેડામહારાજા, ગણરાજા, અને અનેકજીવા વગરમાતે માર્યા ગયા, વગેરે વિગતવાર ખીના શાસ્ત્રદ્રારા સમજો અને તેથી જ પરમારા, પરમકૃ પાળુ, પરમાત્મા, સર્વજ્ઞપ્રભુ, મહાવીરદેવ આ બધુ થશે એવું જાણનાર છતાં પણ એક અભયકુમારના આત્મકલ્યાણના આદ માર્ગને રોકી શક્યા નહિ આદિન સુધીમાં થયેલ દીક્ષાઓના તાકાન વિરાધીઓદ્રારા અસત્યપણે અંધારા કુવામાં હડસેલવાથી ભલે જગબત્રીશીએ ચઢચા હાય, પણ તે બધીએ દીક્ષા દીક્ષા જેટલી નીંદનીય નથી. શાસ્ત્રમાં પૂર્વ પ્રસિદ્ધ થયેલા, અને વર્તમાનમાં સામેલ આ પ્રસ ંગનું પરિપુર્ણુ રીતે વાંચન, મનન અને પરિશીલન થશે તેા દીક્ષા માટે થતા વિરાધ હૃદયમાંથી જરૂર વિસર્જન કરશે. અને ભવિષ્યમાં આ આત્મા તેવી પાપમય કાર્યવાહીથી જરૂર કાયર બનશે; તેવા ક્લેશદાયક કાય થી બચી અત્યુત્તમ કલ્યાણમાને આરાધી, સ્વપરહિત સહેજે સાધી શકાશે.
આ
પ્રસટ-યુગપ્રધાનોમાં મોટા ભાગ બાળદીક્ષિતાના છે, તે કયા શાસ્ત્રમાં છે?