________________
(૧૮૫) અનુકરણ કરવું એગ્ય ગણવું જોઈએ અને ભગવાન મહાવીરની માફક જે વર્તમાન સાધુઓ વડે નહિ તેઓને જૈનસાધુ તરીકે શું ન માનવા?
સમાધાન ભગવાન જિનેશ્વરમહારાજનું ચરિત્ર ઉત્તમોત્તમ હોવાથી અવશ્ય શ્રીસંઘને અનુકરણ કરવા ગ્ય તે છે પણ જેઓ તેવા નિરતિચાર ચારિત્રને ન પામી શકે તેવાઓને માટે તે પામવાના રસ્તા તરીકે શ્રી જિનેશ્વર મહારાજે જે જે સાધ્વાચાર તથા શ્રાવકાચાર બતાવેલ છે તે તે પ્રમાણે વર્તનાર શ્રી જિનેશ્વરના વર્તનનું અનુકરણ કરવામાં અશક્ત, તેનું ધ્યેય રાખ્યા છતાં શ્રી જિનેશ્વર મહારાજે જણાવેલા માર્ગે ચઢવા પ્રયત્ન કરે; ને તે બધામાં પણ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, અને આંતરપરિણુતિની માફક શ્રી જિનેશ્વર ભગવાને કથિત–માર્ગનું અવલંબન ભવ્યજીવો ગ્રહણ કરે છે, તેથી જ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી દ્રવ્યપચ્ચખાણને પણ ભાવપચ્ચખાણનું કારણ જણાવતાં કિનારામત્તિ સવા ” અર્થાત જિનેશ્વર ભગવાને મોક્ષમાર્ગ તરીકે આ કહેલ છે એમ માનીને કરેલું પચ્ચખાણ પણું ભાવચારિત્રનું કારણ છે એમ જણાવે છે.
ભગવાન જિનેશ્વરે પણ તેવું જ વર્તન કરે છે કે જે મેક્ષમાર્ગ વાલાને અનુકૂલ હોય અને તેથી જ મહાવીર પ્રભુએ પાત્રમાં પારણું કર્યું, વસ્ત્ર ધારણ કર્યું એટલું જ નહિ પણ પાણું વિગેરે સાધુઓને લાયક કેવલજ્ઞાનથી અચિત્ત જાણ્યા છતાં પિતાનું અનુકરણ કરનાર વ્યવહારથી ચૂકી જાય માટે સાધુઓને અનશન વિગેરે કરવા દીધાં, વ્યવહારથી વિરૂદ્ધ એવા પદાર્થોની આજ્ઞા ન કરી; આ અને બીજી પણ અનુકરણ કરવાની હકીકત નીચેના પાઠ જેવાથી સાબીત થશે.
१ अष्टाध्ययनप्रतिपादितोऽर्थः सम्यगेवं वर्द्धमानस्वामिना विहित
इति, तत्प्रदर्शन च शेषसाधूनामुत्साहार्थ, तदुक्तम्