________________
(૨૧૬)
સૂત્ર માટે દીક્ષાપર્યાય નિયત કર્યાં નથી, બાકી ખીજા સૂત્રોમાં દીક્ષાપર્યાયનો નિયમ છે, ચાર મૂલ સૂત્રનાં નામ—૧. આવશ્યક, (આધનિયુક્તિ સહિત) ૨. દશવૈકાલિક, ૩. પિંડનિયુક્તિ, અને ૪. ઉત્તરાધ્યયન.
પ્રશ્ન ૬૦૧—પંચમકાલના અંતમાં ભાવિપ્રભાવક ભગવાન શ્રી દુઃપ્પુસહસૂરીશ્વરજીના સમયમાં કયા શાસ્ત્રોના આધારે શાસન ચાલશે?
સમાધાન—શ્રી અનુયાગદ્દારસૂત્ર અને શ્રીશષ્ય ભવસૂરીશ્વરજી રચિત શ્રી દશવૈકાલિક સૂત્ર એ એ સૂત્રોના આધારે શાસનની પ્રવૃત્તિ ચાલુ રહેશે.
પ્રશ્ન ૬૦૨—શું તીથ કરીને થાક લાગતો હશે કે ખીજા પહેારે શાસનના પટ્ટધર ગણુધરભગવાને દેશના દેવા ખેસાડતા હતા ? અગર શું એક સરખી દેશના સાંભળી લેકે કંટાળતા હતા કે જેથી મેસાડતા હતા ?
સમાધાન—અન તબલના ધણી શાસનસસ્થાપક તીથ કરદેવાના આત્માને થાક લાગતા નહોતા, તેમજ ક્ષુધા, તૃષા આદિ અનેક દોષોને ક્ષમાવનાર, અમૃતસમાન દેશના સાંભળીને લે કંટાળતા પણ નહોતા પણ વસ્તુતઃ જેની રચેલી દ્વાદશાંગી અનુસાર ચતુર્વિધ સંધ આરાધના કરી કૃતાર્થ થવાના છે, તેવા ગણુધરભગવ ંતના હાથે દેશના દેવરાવવાથી મારુ કથન અને ગણધરનું કથન સરખું છે એમ જણાવવા સાથે તે કથન ઉપર તીથ કરદેવની સહી-મહેારની છાપ મારવામાં આવે છે. અર્થાત્ ગણધરપદના સમણું અવસરે તે અનુજ્ઞા દીધી ત્યારથી દ્વાદશાંગી ઉપર સહી થઈ ગઈ હતી, પણ પોતાની હાજરીમાં દેશના દેવરાવવાથી શાસનમાં ગણધરભગવંતના વચનમાં સદેવાની સંપૂર્ણ સહાનુભૂતિ છે, એ દર્શાવવાને આ નિયમ દરેક તીર્થંકરોના સમયમાં અવ્યાહતપણે ચાલે છે.
પ્રશ્ન ૬૦૩—અંગ વગર ઉપાંગ હોય નહિ તેથી જેટલા ઉપાંગા છે તે તે ઉપાંગો અંગના અવયવભૂત હોવા જોઇએ, તેા કયા અંગનાં