________________
( ૨૧૬)
પ્રશ્ન ૬૩૧માચાર–પ્રકલ્પ' નામ શાસ્ત્રમાં લખ્યું છે તે તે આચારાંગ સમજવું કે ખીજું ?
સમાધાન આચાર-પ્રકલ્પ'નું નામ શ્રી નિશીથસૂત્ર કહેવાય છે અને પાક્ષિકમાં તે બીના પૂર્વે આવી ગઈ છે.
પ્રશ્ન ૬૩૨—સજમનું સ્વરૂપ ન શમ, તેવા શ્રાવકને કુલાચારથી નવકારશી સિવાય ખીજું જ્ઞાન ન હોય તેવા જીવને સજમ આપી નાકાય કે નહિ ?
સમાધાન—અપાય, કારણકે કુલાચારવાસિત શ્રાવકના છે।કરો સાધુઓના રિવાજ સમજેજ છે.
પ્રશ્ન ૬૩૩—બકુશ—કુશીલ ચારિત્રવાલા પરિગ્રહ ધણા રાખે અને ખીજા' ત્રતા પાલે તે દેવ આયુષ્ય બાંધે કે ખીજુ ?
સમાધાન –ધન-ધાન્યાદિ કિ ંમતી ચીજો રાખારૂપ પરિમહની છૂટ બકુશ-કુશીલ સયમમાં નથી, ફક્ત સાસુરી, અધિક ઉપકરણ અને મમત્વભાવાદિ બકુશ-કુશીલમાં સંભવે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કેપરિગ્રહ રાખવાથી પાંચમું મહાવ્રત જાય છતાં ભાવનાની વિચિત્રતા હોવાથી દેવ આયુષ્ય નજ બાંધે, અગર બાંધે એમ એકાંત કહી શકાય નહિ, પણુ અસુરાદિકની ગતિ જે આસુરી આદિ ભાવનાવાળાઓને માની છે, તે પણુ ચારિત્રસહિતને અંગે કહી છે તે વિચારવું જરૂરી છે. પ્રશ્ન ૬૩૪—નવ અંગે પૂજા કરતી વખતે પ્રથમ જમણા પગને અંગુઠે પૂજા કરવાનું કારણ શું?
સમાધાન—કારણ એ છે કે તેઓશ્રીના યેાગ્ય એવા જ જધન્ય અંગની પણુ પૂજ્યતા છે, તે તેજ અનુક્રમ છે માટે જિનેશ્વરદેવના જમણા પગના અંગુઠેથી પ્રથમ પૂજા કરવાની રીતિ છે.
પ્રશ્ન ૬૩પ—શ્રીમહાવીરપ્રભુના જન્મ-કલ્યાણુક વખતે આટલે બધા અભિષેક પ્રભુનુ નાનુ શરીર ક્રમ સહન કરી શકે,' તેવા મન