________________
( ૨૪૩)
રામાધાન—આહાર, ઉપકરણ, પૂજા, બહુમાન, આમ–ઔષધિ આદિ લબ્ધિ અને રિદ્ધિ-શાતા-આદિ ગૌરવને લીધે જે જ્ઞાન, ચારિત્ર કે બારે પ્રકારના તપમાંથી કાઇપણ પ્રકારનું તપ કરવામાં આવે તે તે અનુષ્ઠાન કૃત્રિમ કહેવાય છે. અને તે કૃત્રિમ અનુષ્ઠાનનું ગુણુવાનપણું હેતુ નથી, આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે તપ, જ્ઞાન અને ચારિત્રમાં આદર કરતાં છતાં પણ આહારાદિકની ઈચ્છા તેના ક્લમાં વિઘ્નરૂપ છે. પ્રશ્ન ૬૬૬—અઢીદ્વીપમાં તીર્થંકરાની કયા પદે કેટલી સંખ્યા સમજવી ?
સમાધાન—અઢીદ્વીપમાં ઉત્સગથી એટલે ઉત્કૃષ્ટપણે એક સે સિત્તેર તી કરા હાય તેમાં કઇ જાતને મતભેદ નથી પણ જધન્યપદ એટલે ઉત્સગ થી વિપરીતપદે કેટલાા શીતા અને શીતેાદાના ઉત્તર દક્ષિણુના ભાગની વિજયામાં એક્રેક તીથંકરનું વિચરવું માની પાંચે મહાવિદેહમાં મળીને વીશ તીર્થંકરનુ વિચરવુ માને છે ત્યારે કેટલાક આચાર્યાં પૂર્વ-પશ્ચિમમહાવિદેહમાં માત્ર એક એક તી કર માની જધન્યથી દશ તીર્થ કરતુ વિચરવું માને છે. (જેમ સ`બહુમનુષ્ય હાવાને વખત માત્ર અજિતનાથજી મહારાજની વખતે જ માનવામાં આવ્યે છે તેવી રીતે કાઈક અવસર્પિણીમાં કાઇક વખતે સર્વ અપ મનુષ્યપણાના વખત થતા હાય ન તેવે સમયે દરેક મહાવિદેહમાં ચાર તીર્થંકરાની હયાતી ન માનતાં માત્ર એ એ તીર્થંકરાની જ હૈયાતી માની હોય તેા અસંભવિત નથી, પણ તેવા પ્રસંગ કાઇક જ વખત હોવાથી દરેક મહાવિદેહમાં એ એ તીથ કરાના પક્ષ ણા અલ્પ ગણુાએલે હશે. દરેક વિજયમાં તીથંકર હોય અને ભરત-ભૈરવતમાં પશુ તીર્થંકર હાય અને તેથી ઉત્સગ પક્ષે જે એક સે સિત્તેર તીથ કરની હયાતી મનાય છે તે ક ંઇ મનુષ્યની ઉત્કૃષ્ટ સ ંખ્યાને આભારી નથી. અને તેથી મનુષ્યેાની ઉત્કૃષ્ટ સંખ્યા ભગવાન અજિતનાથના વારામાં હોય તે પણ એક સા સિત્તેર તીર્થંકરાની હયાતી એ કંઇ અજિતનાથજી