________________
( ૧૮૯ )
તેણીનું નરકગામિપણું અવશ્ય હોય પણુ તમામ સ્ત્રીરત્ના છઠ્ઠી નરકેજ જાય એમ માનવું યેાગ્ય લાગતું નથી.
પ્રશ્ન ૭૪૦—માથુરી વાચના કયા આચાયે કરી ? ત્યાં લખાયું > વહેંચાયુ' ? તે અધિકાર કયા કયા ઠેકાણે છે ?
સમાધાન—શ્રી નન્દીસૂત્રનાં વચન પ્રમાણે શ્રી કુંદિલાચાયે મથુરામાં શાસ્ત્રના અનુયાગ પ્રવર્તાવ્યા તે વખતે સિદ્ધાંત પુસ્તકારૂઢ થયા નહોતા, પણ શ્રા યાગશાસ્ત્ર અને જ્યાતિષ્કરડકના વયનેાના ભાવાર્થ એવા થાય ખરી કે બન્ને સ્થાને લખાયાં.
પ્રશ્ન ૭૪૧—અતિચારમાં ખેલાય છે કે વીજ દીવાતણી ઉજેડી લાગી': તો વીજળી અચિત્ત કે સચિત્ત ? અને તે પુદ્ગલ વિસ્રસા કે પ્રયાગસા ?
સમાધાન—અતિચારમાં ગણાયેલી વીજલી પ્રયાગકૃત અને સચિત્ત ગણુવી; જો કે શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિના ચેાથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીએ તે અચિત્ત વીજળી હોય એવા અય નીકળે છે,
પ્રશ્ન ૯૪૨— વાયુકાય ઉધાડે મુખે ખેલ્યા' એમ અતિચારમાં ખેલાય છે તેા બ્રાડે મુખે ખેાલવાથી વાયુકાયની વિરાધના—હિંસા થાય ? કારણુ કે ભાષાવ ણાનાં પુદ્ગલા ચસ્પ છે અને બાદર વાયુક્રાય અષ્ટસ્પશી છે તે તે અષ્ટસ્પથી શરીરવાળા બાદર વાયુકાય જીવાના ભાષાના પુદ્ગલાથી વ્યાધાત થાય? ઉધાડે મુખે ખેલવાથી સાવદ્યભાષા ગણાય અને સ્પાતિમ છવાના રક્ષણ માટે મુહપત્તિ રાખીને ખેલવુ જોઇએ તે યાગ્ય છે, પરંતુ વાયુકાયના જીવાને ઉધાડે મુખે ખેાલવાથી ઉપદ્રવ થાય કે નહિ ?
સમાધાન—ભાષાવગ ાનાં પુદ્ગલે ચક્સી છે પણ સાથે નીકળતા વાયુ તે (વાયુનાં પુદ્ગલા તા) અષ્ટપથી છે તે તે દ્વારા