________________
(૨૯૪)
બચાવે છે એમ ધ્વનિત કરનાર ધૂની' સિવાય બીજો કોણ છે ? શાસ્ત્રકાર અનબંધકપણથી પણ ધર્મની શરૂઆત ગણે છે.
પ્રશ્ન ૭૫–શાસ્ત્રના પુરાવા છતાં અનુકરણીયપણાને નિષેધ જ પકડી રાખે તેનું શું?
સમાધાન–ક્ષાર્થ અનુષ્ઠાન અનુકરણીય છે. એમ શાસ્ત્રના પુરાવા સાથે સેંકડો વખત જણાવાયાં છતાં, કદાગ્રહને વશ થયેલ મનુષ્ય અન્યાચવાને નામે અનુકરણીયપણને નિષેધ કરેજ જાય તેને શું કહેવું?