________________
( ૨૮૦ )
રહે, સાધુએ ત્યાં પુઠ કરીને ખેસે તે ઉચિત નથી લાગતું, માટે તે આલેખનેામાં પરિવર્તનની આવશ્યકતા છે. સૂર્યમુખી, ચંદ્રમુખી, નવી નવી જાતની વેલા, ચૌદ સ્વપ્નાં અષ્ટમંગલિક વગેરે આલેખવામાં આવે તા તે વ્યાજખી લાગે છે. આરાધ્ય મહાપુરુષોનાં ચિત્રાને (આલેખનેાને) આરાધનાના સાધનમાં ગોઠવવાં તે ઠીક નથી. સાધ્યને સાધનમાં ખેંચી જવુ વ્યાજબી નથી.
પ્રશ્ન ૭૨૪—ખાર ત્રતા સંપૂર્ણ ન ઉચ્ચરવાં ઢાય, ઓછાવત્તાં ત્રતા ઉચ્ચરવાં (સ્વીકારવાં) હોય તે નાણુ માંડવી તે ઉચિત ખરુ` કે ?
સમાધાન—નદીથી જેટલાં વ્રત લેવાં હાય તેટલાં લઇ શકાય છે. સમ્યકત્વ માત્ર પશુ ઉચ્ચરી શકાય છે.
પ્રશ્ન ૭૨૫-આવશ્યક–વૃત્તિકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘દુષ્પ વસેયસુદ્ધા” એ ગાથાની વ્યાખ્યા કરતાં પ્રત્યેકમુદ્દો એકલા રૂપા જેવા એટલે છાપ વગરના રૂપા જેવા હાય છે, પણ માત્ર અંતમુ ત જેટલા વખત સુધી દ્રવ્ય-લિંગ ન ગ્રહણ કરે ત્યારે જ તેમને માત્ર રૂપા જેવા સમજવા એમ જણાવે છે, જ્યારે પ્રજ્ઞાપના તથા નદીજીની વ્યાખ્યામાં પ્રત્યેકમુદ્દોને દેવતાએ વેષ આપેલા હોય અથવા શાસ્ત્રામાં ‘દળ વત્તેચવુદા॰' એમ જણાવી પ્રત્યેકમુદ્દોને વેષરૂપ છાપ વિનાના કેવળ ગુણુસ્વરૂપ રૂપાવાળા જણાવેલા છે તો તે એ ગ્રંથાને અવિરાધ કેવી રીતે સમજવા ?
સમાધાન—વ' વસેયયુદ્ધા॰' એ પથી યાવત્ પ્રત્યેકબુદ્ધોને માત્ર રૂપાની માફક ગુણવાળા જ લેવા હોય ત્યારે તે બધા પ્રત્યેકમુદ્દોમાં જેઓ દેવતાએ દીધેલા વેષને ગ્રહણ કરે છે તે પણ અંતર્મુ ત જેટલે વખત તે જરૂર દ્રવ્ય—લિંગ વગરના જ હોય છે, તે લિંગને નહિ લેનારા પ્રત્યેકબુદ્ધોને તા વેષ કાઇપણુ વખત હાતા નથી, એટલે અ ંત દૂત જેટલા વખત તા કાઈપણ પ્રત્યેકબુદ્ધને વેષ હોય જ નહિ. એ પ્રમાણે