________________
( ૨૪૧ )
અધિકારમાં પરપોટા શમવા આદિક ત્રણ આદેશા કહેવામાં આવે છે. તે જગા પર ‘આદેશત્રિક' શબ્દના અર્થ ત્રણ મત એવા કરવામાં આવે છે અને તે જ જગા પર અનાદેશ' શબ્દના અયાગ્યમત' એવા અથ કરવામાં આવે છે, એવી રીતે મતિશ્રુતજ્ઞાનના અધિકારમાં આદેશશબ્દથી સૂત્ર અથવા પ્રકાર એવા અર્થે કરવામાં આવે છે, અને મેષ-નિયુક્તિમાં આદેશપદની વ્યાખ્યા કરતાં આદેશ’ શબ્દના અથ પ્રકાર' એવા કરવામાં આવે છે, તેવી રીતે આવશ્યક–નિયુક્તિમાં પાંચસે આદેશ અબદુસૂત્ર તરીકે ગણાવેલા છે તેમાં આદેશ' શબ્દના અર્થ હકીકત એવા કરવામાં આવેલા છે, આ ઉપરથી આદેશ એટલે વ્યાખ્યા, મત, સૂત્ર, પ્રકાર અને હકીકત વિગેરે કરવા યાગ્ય જણાય છે.
પ્રશ્ન ૬૬૨સમ્યગ્દષ્ટિ વિગેરેમાં જે સંખ્યાતગુણી નિર્જરા કહેવાય છે. તેમાં સમ્યક્ત્વથી દેશવરતિ વિગેરેમાં અસખ્યાતગુણી નિર્જરા સમ્યગ્દષ્ટિ વિગેરેની અપેક્ષાએ લઇ શકાય પણ સમ્યગ્દષ્ટિપણામાં અસંખ્યાતગુણી નિર્જરા ફ્રાની અપેક્ષાએ ગણુવી ?
સમાધાન—ગ્રંથિ આગળ રહેલા દેશોનકાટાકાટિ કÖની સ્થિતિવાળા મિથ્યાદષ્ટિજીવને ક્રમની નિર્જરા સરખી હોય છે. તેના કરતાં ધર્માંનું સ્વરૂપ પૂવાના વિચારવાળાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે, તેના કરતાં ધર્મ સ્વરૂપને પૂછવાની ઈચ્છાએ સાધુ પાસે જવાની ઇચ્છાવાળાને અને જનારને અસંખ્યાતગુણી નિરા હાય છે અને તેના કરતાં પૂછવાની ક્રિયાવાળા અસંખ્યાતગુણી નિરાવાળા હેાય છે અને તેના કરતાં પણ ધર્માંતે લેવાની ઇચ્છાવાળા અસંખ્યાતગુણી નિર્જરાવાળા હોય છે, તેના કરતાં ધમ અંગીકાર કરવાની ક્રિયાવાળા અસંખ્યાતગુણી નિર્જરાવાળા હોય છે અને તેના કરતાં પણ ધમ પામેલા અસંખ્યાતગુણીનિરાવાળા હોય છે, આ બધી નિર્જરા સમ્યગ્દષ્ટિ શબ્દથી લીધેલી છે અને તે ગ્રંથિક મિથ્યાદષ્ટિજીવા કરતાં અનુક્રમે અસ ંખ્યાતગુણી