________________
(૨૪)
પ્રશ્ન ૧૭૩–એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય છે અને ક્યારે બધાય છે?
સમાધાન-તત્વાર્થ ટીકાકાર મહારાજ ફરમાવે છે કે-નિરૂપક્રમ આયુષ્યવાળા પચંદ્રિય છે પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જ આવતા ભવનું આયુષ્ય બાંધે છે પણ સપક્રમ આયુષ્યવાળા પંચૅક્રિય છે અને પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિ, બે, ત્રણ, ચાર ઈ દિયવાળા જીવો મુખ્યતાએ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, અને તે વખતે જે ન બાંધે તે બધા આયુષ્યને નવમ ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે નવમે ભાગ બાકી રહેતાં પણ જે ન બાંધ્યું હોય તે સત્તાવીસમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. દરેક જીવ પોતાના મરણની અંતર્મુહુર્તા પહેલાં તે જરૂર આયુષ્ય બાંધે છે, આયુષ્યને બંધ આખા ભવમાં એક જ વખત હેય છે. (ચાર આયુષ્યમાંથી આયુષ્ય આખા ભવમાં એકજ વખત એક જ પ્રકારનું બંધાય છે પણ ગતિ, જાતિ વિગેરે નામકર્મો તે ભિન્નભિન્ન જાતિનાં અને ઘણુ વખત બંધાય છે, પણ જે ગતિનું આયુષ્ય બાંધે તે ગતિમાં ગતિ જાતિ આદિક તે ગતિ બાંધતી વખતે મજબુત કરે અને તેથી જ શાસ્ત્રકારે “નામનિધત્તા” “જ્ઞાનામનિધત્તા વિગેરે શબ્દોથી આયુષ્યને વિશિષ્ટ જણાવે છે, અર્થાત્ જે ગતિનું આયુષ્ય ન બંધાયું હોય તે ગતિનાં ગતિ, જાતિ વિગેરે કમે સામાન્યબંધમાં રહે છે પણ નિધન થતાં નથી.)
પ્રશ્ન ૬૭૪–આયુષ્ય જલ્દી ભગવાઈ જાય અગર તૂટે એમ માનવામાં કરેલાં કર્મને વગર ઉપભેગે નાશ થયે એમ માનવું પડે કે નહિ?
સમાધાન–આયુષ્ય તે શું, પણ આઠ કર્મો બાંધેલાં હોય તે ભેગવવાં તે પડે જ છે, બધેલાં કેઈપણ કર્મને નાશ થતે જ નથી, પણ જ્ઞાનાવરણીય આદિક કર્મને ભક્તિઆદિ દ્વારાએ અને આયુષ્યને