________________
( ૨૫૦ )
જ
ઉપક્રમદ્રારાએ જે નાશ કહેવાય છે તે તેના ભાગને જલ્દી કરવાને અંગે અને તેના રસના નાશને અંગે છે એટલે કમબંધ એ પ્રકારે છે એક રસમધ અને બીજો પ્રદેશાધ, તેમાં જેવા રસથી કમ` બાંધ્યું' હોય તેવા રસથી જ તે બગવવું પડે એવા નિયમ નથી; કેમ કે રસને અંગે બાંધ્યા જેવા ભોગવવાના નિયમ રાખીએ તો નિંદન-ગર્હ ણુ–પ્રાયશ્ચિત્ત—ક્રિયા નિષ્કુલ થવા સાથે સ` ધમ—ક્રિયા પણ નિષ્ફળ ગણવી પડે, એટલું જ નહિ પણ જ્ઞાનાદિકને માટે અભ્યાસ વિગેરેની જરૂર રહે જ નહિ અને તે નિ ંદનાદિક બધા નિષ્ફલ હોય તે। કના અટલ સિદ્ધાંતને જાણુનાર અને પ્રરૂપનાર મહાપુરુષો તે નિંદનાદિ કરવાના ઉપદેશ અને તે દ્વારાએ કમનાશ થવાના કહેત જ નહિ. ખીને બંધ જે પ્રદેશ દ્વારાએ કહ્યો છે તે તે જેવા પ્રદેશાધ થયા હાય તેવા ભાગવવા જ પડે, તત્ત્વ એ છે કે રસબંધ ભાગવવા અનિયમિત છે, પણ પ્રદેશમધનું ભોગવવું નિયમિત છે.
પ્રશ્ન ૬૭૫–સ અને પ્રદેશના ભેદમાં કાઈ દૃષ્ટાન્તથી સમજણુ દઈ શકાય ખરી ?
સમાધાન—ક્રાઇક મનુષ્યે વગર વિચાર્યે વધારે કેરી ખાધી હાય અગર કેળાં ખાધાં હોય અને પછી તેના પેટમાં દુ:ખાવા થતાં વૈદ્યને તે દુઃખાવા ટાળવા માટે પૂછવામાં આવે ત્યારે વદ્ય તે દુ:ખાવાની શાંતિ માટે કેરી ખાનારને સુંઠ અને ક્રેળાં ખાનારને એલચી ખાવાનુ જે જણાવે છે તે સુંઠ અને એલચી ખાધા પછી માત્ર કેરી અને કેળાંના વિકારને તાડે છે પણ કેરી અને ક્રેળાંના પુદ્ગલા જે પેટમાં રહેલા છે તેને નાશ કરતા નથી, તે પુદ્ગલે જારમાં જ રહે છે, તેવી રીતે જ્ઞાનાવરણીય આદિકના જ્ઞાન રોકવાઆદિકના વિકારોને ભક્તિઆદિની ક્રિયા તાડી શકે છે પણ તેના નીરસ પુદ્ગલે તે આત્માને ભોગવવાં જ પડે છે.
પ્રશ્ન ૬૭૬ આયુષ્ય વિગેરે ક્રર્માના ઉપક્રમ થાય અને તેથી તે જલ્દી ભાગવાય છતાં તેમાં કરેલાં ક્રમના નાશ ન માનવા તે ક્રમ બને ?