________________
( ૨૭૪ )
સમજવુ યેાગ્ય લાગે છે. યાદ રાખવું કે-ક્રાઇ પણ તપની પ્રવૃત્તિ ઉપદેશકના ઉપદેશ સિવાય સ્વાભાવિક રીતે ખની જતી નથી. શ્રી વહુ માનતપ આદિના સામાન્ય ઉપદેશ કે આદેશમાં દોષ નથી એમ અત્ર જણાવવાથી ક્રાઇએ એમ ન સમજવુ કે—જે મુનિએ ચૂલાની કે દાણા વિગેરેની સગવડા કરાવવામાં તૈયાર થાય છે તેને અનુમોદન આપીએ છીએ. સાધુઓની ફરજ છે કે કાઇ પણ ઉપદેશ કે દેશમાં સાધુતાનું લક્ષ્ય ચૂકે નહિ.
પ્રશ્ન ૭૧૭—રાત્રે આહાર–પાણીમાં કઈ કઈ ઇંદ્રિયાના જીવા ઉત્પન્ન થાય છે કે જેથી તે અભક્ષ્ય ગણાય છે ?
સમાધાન—ત્રકાર અને પંચાંગીકાર વિગેરેના વ્યાખ્યાન પ્રમાણે આહાર-પાણીમાં રાત્રે જીવાત્પત્તિ થાય છે એમ જણાતું નથી. જો કે રાત્રે આહાર–પાણીમાં કુંથુવા, કીડી વિગેરેનું' ચઢવું કે પડવુ થયું હોય તે પણ તે ન જણાય (દેખાય) એ સ્વાભાવિક છે અને તેથી જીવદયાને તત્ત્વ તરીકે ગણનારા મનુષ્ય, રાત્રિને વખતે તે સૂક્ષ્મજીવેાની યા પાળવી અશક્ય હોવાથી ભોજન કે પાન કરી શકે જ નહિ. યાદ રાખવાની જરૂર છે કે–જૈનશાસ્ત્રકારો ખુદ જીવના પ્રાણાના નાશને હિંસા તરીકે કે અનાશ (નાશ રહિતપણા) ને દયા તરીકે ગણતા નથીઃ કેમકે જો તેમ ગણે (ગણાય) તે સયેાગી અને અયેાગી કેવલિપણામાં પશુ દ્રવ્યથકી હિંસાના પ્રસંગ હાઇ પાપકમના અંધ માનવા પડે અને નદી, સમુદ્ર વિગેરે જેવા કેવળ અપ્કાયના જીવાથી ભરેલા સ્થાનામાં સિદ્ધિ પામવાના વખત રહે જ નહિ, અને એ રીતે તે પંચમહાવ્રતધારી સાધુ મહાત્માઓ કરતાં પણ હિંસાને સથા ટાળનારા (એટલે । સથા હિંસા, પોતે જાતે નહિ કરનારા) સૂક્ષ્મ-એક યિજીવે અત્યંત
દુયા સાધનારા બની જાય, આત્મકલ્યાણુ સાધી જાય. તે સૂક્ષ્મ-એક્રેન્દ્રિયજીવા હિસા કરતા નથી
કારણુ કે સ્વજાતીય કે અન્યજાતીય, કાઇ પણ છવાની એટલું જ નહિ પશુ પોતાની હિંસાની